Home> Entertainment
Advertisement
Prev
Next

Suhana Khan Diet: શાહરૂખની દીકરી પોતાનું ફિગર જાળવી રાખવા માટે ડાયટ અને આ વર્કઆઉટના નિયમોને કરે છે ફોલો

Suhana Khan Diet And Workout Routine: SRK ની દીકરી સુહાના ખાનને જોઈને લાગે છે કે તે આટલી ફિટનેસ ફ્રીક હશે. તે પોતાનું ફિગર જાળવી રાખવા માટે ખૂબ મહેનત કરે છે. આજે આપણે તેના ડાયટ અને વર્કઆઉટ રૂટિન વિશે જાણીશું.

સુહાના ખાન ફિલ્મ
તમને જણાવી દઈએ કે, સુહાના ખાન જલ્દી જ ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેણે પઠાણ ફિલ્મના શાહરૂખની તસવીર સાથે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "ઉહ મારા પપ્પા 56 વર્ષના છે... અમને બહાના બનાવવાની મંજૂરી નથી.

fallbacks

fallbacks
 
સુહાના ખાનની ફિટનેસ
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન એકદમ ફિટનેસ ફ્રીક છે. તે પોતાનું ફિગર જાળવી રાખવા માટે ખૂબ મહેનત કરે છે. આજે આપણે તેના ડાયટ અને વર્કઆઉટ વિશે વાત કરીશું. જો તમને પણ આવું જ ફિગર જોઈતું હોય તો તમે તેને ફોલો કરી શકો છો.

સ્ટાર કિડ સુહાના ખાન
સ્ટાર કિડ સુહાના ખાન પોતાના ડાયટ પર ખાસ ધ્યાન આપે છે. આ માટે સુહાના કેટલાક મુશ્કેલ યોગ આસન કરે છે, જેમ કે કાકાસન મુદ્રા.

fallbacks

સુહાના ખાનનું ભોજન
સુહાના ખાન એવી ડાયટ ફોલો કરે છે જેમાં થોડું-થોડું બધું સામેલ હોય. તે તેના રોજિંદા આહારમાં હેલ્ધી અને હોમમેઇડ હળવો ખોરાક ખાવાનો પ્રયાસ કરે છે.

સુહાના સામાન્ય રીતે કઠોળ, તાજા શાકભાજી, માછલી અને ચિકન ખાય છે. આ સાથે અભિનેત્રી નિયમિત કસરત કરે છે. તમે સુહાનાના વર્કઆઉટને પણ ફોલો કરી શકો છો.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More