Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાન-ભાગ્યશ્રીના ગીત પર કપલનો ડાન્સ થયો VIRAL, રવીના પણ ફીદા થઈ, શેર કર્યો VIDEO 

આજકાલ સોશિયલ મીડિયાના કારણે વીડિયો ખુબ વાઈરલ થઈ જાય છે. સલમાન ખાન(Salman Khan) અને ભાગ્યશ્રીની એક ફિલ્મ આવી હતી મૈને પ્યાર કિયા (Maine Pyaar Kiya). આ ફિલ્મ એકદમ સુપરહીટ સાબિત થઈ હતી. સોશિયલ મીડિયા પર એક કપલનો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ કપલે આ ફિલ્મના એક સોંગ પર ડાન્સ કર્યો છે. કપલનું પરફોર્મન્સ અને તેમનો અંદાજ હાલ ખુબ વાઈરલ થઈ રહ્યાં છે. લોકોને આ કપલનો ડાન્સ ખુબ પસંદ પડી રહ્યો છે. એટલે સુધી કે બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડને પણ આ ડાન્સના ભરપૂર વખાણ કર્યાં. 

સલમાન-ભાગ્યશ્રીના ગીત પર કપલનો ડાન્સ થયો VIRAL, રવીના પણ ફીદા થઈ, શેર કર્યો VIDEO 

મુંબઈ: આજકાલ સોશિયલ મીડિયાના કારણે વીડિયો ખુબ વાઈરલ થઈ જાય છે. સલમાન ખાન(Salman Khan) અને ભાગ્યશ્રીની એક ફિલ્મ આવી હતી મૈને પ્યાર કિયા (Maine Pyaar Kiya). આ ફિલ્મ એકદમ સુપરહીટ સાબિત થઈ હતી. સોશિયલ મીડિયા પર એક કપલનો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ કપલે આ ફિલ્મના એક સોંગ પર ડાન્સ કર્યો છે. કપલનું પરફોર્મન્સ અને તેમનો અંદાજ હાલ ખુબ વાઈરલ થઈ રહ્યાં છે. લોકોને આ કપલનો ડાન્સ ખુબ પસંદ પડી રહ્યો છે. એટલે સુધી કે બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડને પણ આ ડાન્સના ભરપૂર વખાણ કર્યાં. 

fallbacks

વીડિયોમાં જોવા મળે છે કે આ બંને જણાએ કપડાં પણ એ જ પહેર્યા છે જે ફિલ્મમાં કલાકારોએ પહેર્યા હતાં. બંનેએ ખેતરોમાં આ ગીત પર શાનદાર લિપસિંગ કરતા કરતા ડાન્સ કર્યો છે. સલમાન ખાન આમ તો ટ્વીટર પણ ખુબ એક્ટિવ રહે છે. જો કે રવિના ટંડને આ કપલના પરફોર્મન્સના ખૂબ વખાણ કર્યા છે. તેણે લખ્યું છે કે નેટ પર આ સૌથી પ્યારો વીડિયો છે. જેને મે આજે જોયો છે. 

જુઓ LIVE TV

રવીના ટંડન ઉપરાંત પણ નેટ પર અનેક લોકોએ આ કપલ ડાન્સ પર પોતાના રિએક્શન આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More