Home> Entertainment
Advertisement
Prev
Next

સારા અલી ખાને શેર કર્યો તૈમૂર અને ઇબ્રાહિમનો PHOTO, ભાઈઓને કહ્યાં 'ડબલ ટ્રબલ'

અભિનેત્રી સારા અલી ખાને પોતાના ભાઈ તૈમૂર અલી ખાન અને ઇબ્રાહિમનો એક સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં તેણે બંન્નેને 'ઈસ્ટર બનીજ' કહીને સંબોધિત કર્યાં છે. 

 સારા અલી ખાને શેર કર્યો તૈમૂર અને ઇબ્રાહિમનો PHOTO, ભાઈઓને કહ્યાં 'ડબલ ટ્રબલ'

નવી દિલ્હીઃ અભિનેત્રી સારા અલી ખાને પોતાના ભાઈ તૈમૂર અલી ખાન અને ઇબ્રાહિમનો એક સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં તેણે બંન્નેને 'ઈસ્ટર બનીજ' કહીને સંબોધિત કર્યાં છે. સરાએ ઈસ્ટરના દિવસે ઇન્સ્ટાગ્રામ પર ઇબ્રાહિમ અને તૈમૂરની એક તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં તૈમર કેમરા તરફથી જોઈને સ્માઇલ આપી રહ્યો છે. જ્યારે ઇબ્રાહિમે પોતાના ભાઈને બે પાથ વચ્ચે પકડ્યો છે. 

fallbacks

તસ્વીરના કેપ્શનમાં સારાએ લખ્યું છે, માઇ ઈસ્ટર બનીજ....

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

My Easter Bunnies 🐇🐰🥚#munchkins #brothersinarms #doubletrouble

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

વર્ષ 2018માં સારાએ ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં પર્દાપણ કર્યું અને આજકાલ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કાલના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે અભિનેતા કાર્તિક આર્યન સંગ જોવા મળશે. માર્ચના મહિનામાં ફિલ્મના શૂટિંગના સિલસિલામાં સારા, કાર્તિક અને ઇમ્તિયાઝ ત્રણેય દિલ્હીમાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More