Home> Entertainment
Advertisement
Prev
Next

Hot અદાઓથી આગ લગાવનાર Poonam Pandeyએ ઉઠાવ્યું આ પગલું, ચાહકો માટે મોટો ઝટકો

પોતાની અદાઓથી ચાહકોની વચ્ચે આગ લગાવનાર પૂનમ પાંડે (Poonam Pandey)ના ચાહકોની લિસ્ટ ખુબજ લાંબી છે. પૂનમ તેની એક્ટિંગથી વધારે હોટ અદાઓના કારણે ચાહકોના દિલો પર રાજ કરે છે

Hot અદાઓથી આગ લગાવનાર Poonam Pandeyએ ઉઠાવ્યું આ પગલું, ચાહકો માટે મોટો ઝટકો

નવી દિલ્હી: પોતાની અદાઓથી ચાહકોની વચ્ચે આગ લગાવનાર પૂનમ પાંડે (Poonam Pandey)ના ચાહકોની લિસ્ટ ખુબજ લાંબી છે. પૂનમ તેની એક્ટિંગથી વધારે હોટ અદાઓના કારણે ચાહકોના દિલો પર રાજ કરે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર અવારનવાર તેની બોલ્ડ તસવીરોથી આગ લગાવતી રહે છે. પરંતુ હવે પૂનમના ચાહકોને ઝટકો લાગવાનો છે કેમ કે એક્ટ્રેસે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરી દીધી છું.

fallbacks

આ પણ વાંચો:- Rajinikanth ની તબિયત બગડી, 'Annaatthe'ના સેટ પર મળ્યા હતા 8 કોરોના પોઝિટિવ

પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. એક્ટ્રેસને સારી રીતે ખબર હતી કે, તેના ફેન્સને કઈ રીતે મોહિત કરી શકે છે. તે એવી કોઈપણ તક છોડતી ન હતી, પરંતુ હવે ફરી એકવાર પૂનમ ચર્ચામાં આવી છે. આ વખતે પૂનમે ઇન્સ્ટાગ્રામ પર એક મોટું પગલું ઉઠાવ્યું છે.

આ પણ વાંચો:- Coolie No. 1 Review: Varun-Sara એ કર્યા નિરાશ, જૂના ફ્લેવરમાં નવી કહાની છે કંટાળાજનક

પૂનમે ડિલીટ કર્યું ઇન્સ્ટાગ્રામ
ચાહકોના દિલો પર રાજ કરનારી પૂનમ પાંડે (Poonam Pandey)એ ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. ફેન્સ હમેશાં પૂનમના ફોટો અને વીડિયોઝની રાહ જોતા હોય છે, પરંતુ તેમને ઝટકો લાગશે, કેમ કે, હવે તેમનો ઇન્તેજાર હવે ખતમ થવાનો નથી. ખરેખરમાં પૂનમ પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ પેજને ડિલીટ (Instagram Deleted) કર્યું છે. ફેન્સ જો હવે પૂનમ પાંડેને ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરશે તો તે નહીં મળે. એટલું જ નહી ગુગલ પર પૂનમનું વેરીફાયડ પેજ પર પણ એક્ટ્રેસનું ઇન્સ્ટાગ્રામ પર ક્લિક કરવાથી પેજ નોટ ફાઉન્ડ શો થઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More