Home> Entertainment
Advertisement
Prev
Next

ના હોય! 15 વર્ષના છોકરાએ ભીડમાં આ બોલિવૂડની અભિનેત્રી પર નાખ્યો હતો હાથ અને પછી...

Sushmita Sen Controversy: તમને યકીન નહી થાય પણ એક છોકરાએ હિરોઈનની છેડતી કરી હતી. એક્ટ્રેસના કહેવા પ્રમાણે, તે તેને અલગથી એક બાજુ લઈ ગઈ હતી. શરૂઆતમાં છોકરાએ તેની ભૂલ સ્વીકારી ન હતી પરંતુ જ્યારે સુષ્મિતાએ કડકાઈ બતાવી તો તેણે પોતાના કૃત્ય માટે માફી માંગી.

ના હોય! 15 વર્ષના છોકરાએ ભીડમાં આ બોલિવૂડની અભિનેત્રી પર નાખ્યો હતો હાથ અને પછી...

Sushmita Sen Molestation: મિસ યુનિવર્સ સુષ્મિતા સેન (Sushmita Sen)પોતાની જબરદસ્ત એક્ટિંગની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહી છે. આજે અમે તમને સુષ્મિતા સેનના જીવન સાથે જોડાયેલી એક એવી ઘટના જણાવવા જઈ રહ્યા છે. જે ખૂબજ વાયરલ થઈ હતી.  હકીકતમાં, અભિનેત્રી સાથે એક ઇવેન્ટમાં એવી ઘટના બની જેની તેને કલ્પના પણ કરી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઇવેન્ટમાં સુષ્મિતા સેન (Sushmita Sen)છેડતીનો શિકાર બની હતી. આ ઘટના વિશે સુષ્મિતા સેને પોતે જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે વર્ષ 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર સુષ્મિતા સેન હંમેશા મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવતી રહી છે.

fallbacks

આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેગેં હમ દોનો...! સ્કૂટી પર યુવક-યુવતીનો રોમાન્સ, જુઓ વીડિયો
આ પણ વાંચો: Shubman Gill: શુભમન ગિલને આ બે સુંદરીઓ સાથે છે અફેર, એક છે મોટા અભિનેતાની પુત્રી

15 વર્ષના છોકરાએ કરી હતી છેડતી
Sushmita Sen માટે આ ઘટના એટલા માટે મોટી હતી કે, છેડતી એક 15 વર્ષના છોકરાએ કરી હતી. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની છેડતી કરનાર આ છોકરાને લાગ્યું કે તે ભીડમાં આટલું આરામથી કરી શકે છે અને કોઈ તેને પકડી શકશે નહીં. જો કે અભિનેત્રીના કહેવા પ્રમાણે છોકરો ખોટો હતો કારણ કે સુષ્મિતા સેને પોતે છોકરાનો હાથ પકડ્યો હતો.

આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા

સુષ્મિતાએ સલાહ આપી
સુષ્મિતાએ (Sushmita Sen)કહ્યું હતું કે, 'મેં તે છોકરાને કહ્યું હતું કે, જો હું હવે કંઈ બોલીશ તો અહીંના લોકો તેની હાલત બગાડશે'. અભિનેત્રીના કહેવા પ્રમાણે, તે તેને એક અલગ બાજુએ લઈ ગઈ હતી. શરૂઆતમાં છોકરાએ તેની ભૂલ સ્વીકારી ન હતી પરંતુ જ્યારે સુષ્મિતાએ કડકતા બતાવી તો તેણે પોતાના કૃત્ય માટે માફી માંગી અને ફરીથી આવું નહીં કરવાનું વચન આપ્યું. જો કે, અભિનેત્રીએ છોકરા સામે કોઈ ફરિયાદ કરી નથી જેથી તેની કારકિર્દી બરબાદ ન થાય. સુષ્મિતા સેનના કરિયરની વાત કરીએ તો, અભિનેત્રી આગામી વેબ સિરીઝ 'તાલી'માં ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો: અલ્યા..આ કોની સાથે બેડ શેર કરતી જોવા મળી Urfi, ફોટો જોઇ લોકોના ઉડી ગયા હોશ
આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો:  માન્યામાં નહીં આવે પણ સાચું છે,  પ્રોટિનની પાવરબેંક છે કોકરોચનું દૂધ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More