Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: દિશા પટણીએ લગાવી બટરફ્લાઇ કિક, ટાઇગર શ્રોફએ આપ્યું આ રિએક્શન

અભિનેત્રી અને ફિટનેસ લવર દિશા પટણી (Disha Patani)એ બટરફ્લાઇ કિક એસરસાઇઝ કરતો એક વીડિયો શેર કર્યો છે. તેમના આ વીડિયોએ ટાઇગર શ્રોફને ખૂબ પ્રભાવિત કર્યા છે. કથિત રીતે દિશા અને ટાઇગર એકબીજાને ડેટ કરી રહ્યા છે.

VIDEO: દિશા પટણીએ લગાવી બટરફ્લાઇ કિક, ટાઇગર શ્રોફએ આપ્યું આ રિએક્શન

મુંબઇ: અભિનેત્રી અને ફિટનેસ લવર દિશા પટણી (Disha Patani)એ બટરફ્લાઇ કિક એસરસાઇઝ કરતો એક વીડિયો શેર કર્યો છે. તેમના આ વીડિયોએ ટાઇગર શ્રોફને ખૂબ પ્રભાવિત કર્યા છે. કથિત રીતે દિશા અને ટાઇગર એકબીજાને ડેટ કરી રહ્યા છે. દિશાએ ઇંસ્ટાગ્રામ પર નવો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં દિશા કોઇપણ જાતની મદદ વિના કોઇપણ ભૂલ વિના બટરફ્લાય કિક મારતી જોવા મળી રહી છે. 

fallbacks

તેમણે આ વીડિયોને કેપ્શન આપી, 'બટરફ્લાઇ કિક (પતંગિયુ અને ફૂલનો ઇમોજી).' ટાઇગરે આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં 'ક્લીન' લખ્યું અને સાથે આગ અને તાળી વગાડતાં ઇમોજી પણ પોસ્ટ કર્યા. તો બીજી તરફ ટાઇગરની માતા આયશા શ્રોફએ કોમેન્ટ લખ્યું 'વાહ દીશૂ.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Butterfly kick🦋🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

અત્યાર દિશા પોતાની આગામી ફિલ્મ 'રાધે' શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સુપરફાસ્ટ સલમાન ખાન અને રણદીપ હુડ્ડા પણ છે. ફિલ્મના નિર્દેશન પ્રભુદેવાએ કર્યા છે. તાજેતરમાં જ સલમાન ખાને 7 મહિના બાદ શૂટિંગ પર પરત ફરવાને લઇને ખુશી વ્યક્ત કરી હતી. દિશા 'કેટીના'માં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મની નિર્માતા એકતા કપૂર છે. તેમં અક્ષય ઓબેરોય અને સની સિંહ પણ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More