Home> Entertainment
Advertisement
Prev
Next

વરૂણ કરી લેવાનો છે લગ્ન, તારીખ છે...

વરૂણ દલાલે હાલમાં નતાશા દલાલ સાથેના તેના સંબંધોનો સ્વીકાર કર્યો છે

વરૂણ કરી લેવાનો છે લગ્ન, તારીખ છે...

મુંબઈ : બોલિવૂડ એક્ટર વરૂણ દલાલ અને તેની ગર્લફ્રેન્ડ નતાશા અનેકવાર જાહેરમાં દેખાય છે અને સતત ચર્ચામાં રહે છે. હવે લેટેસ્ટ સમાચાર પ્રમાણે આ બંને 2019માં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. વેબસાઇટ પિંકવિલા સાથે વાતચીતમાં વરૂણે કહ્યું છે કે જો તેની આગામી ફિલ્મ કલંક અને એબીસીડી 3નું શૂટિંગ સમયસર પુરું થઈ જાય તો એ નવેમ્બર, 2019માં નતાશા સાથે લગ્ન કરશે. જો આ શૂટિંગ પુરું નહીં થાય તો લગ્નની તારીખ પાછળ ઠેલાઈ શકે છે. 

fallbacks

2019માં લગ્ન કરી લેવાનો છે ડિવોર્સી સુપરસ્ટાર, કોણ? જાણવા માટે કરો ક્લિક

વરૂણ હિરો બન્યો એ પછી એનું નામ આલિયા ભટ્ટ સહિત અનેક હિરોઇનો સાથે જોડાયું છે પણ આમ છતાં વરૂણ-નતાશાના સંબંધોમાં કોઈ ઓટ નથી આવી. આ મુદ્દે વરૂણે સ્પષ્ટતા કરી છે કે નતાશા આ વાતોને મહત્વ નથી આપતી અને અમે નક્કી કર્યું છે કે અમારા સંબંધમાં આ વસ્તુ નહીં આવે. 

એક ઇન્ટરવ્યૂમાં વરૂણ ધવને ખુલાસો કર્યો છે કે ગર્લફ્રેન્ડ નતાશા દલાલ એનો પહેલો પ્રેમ નથી. તેણે ફિલ્મફેરના એક ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કર્યો છે કે, ‘હકીકતમાં હું બદલાપુર અને ઓક્ટોબર જેવી ફિલ્મો માત્ર નતાશાના કહેવાથી જ હું કરું છું. તેને એ પ્રકારની ફિલ્મો છે. અમારા સંબંધમાં ખાસ વાત તો એ છે કે એ મારી સાથે હું એક્ટર છું એટલે જ નથી. તેના જેવી વ્યક્તિ કોઈના જીવનમાં હોય એ બહુ ખાસ છે. અમે એકબીજાને બહુ લાંબા સમયથી ઓળખીએ છીએ. આ બરાબર એક પરિવાર જેવો સંબંધ છે.’

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More