Home> Entertainment
Advertisement
Prev
Next

રણવીર કપૂરે પિતા ઋષિ કપૂરની અસ્થિનું કર્યું વિસર્જન, પરિવારની સાથે જોવા મળી આલિયા ભટ્ટ- SEE VIDEO


ઋષિ કપૂરના પુત્ર રણવીર કપૂર દિવંગત અભિનેતાની પત્ની નીતૂ કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર સહની મુંબઈના બાણગંગા તળાવમાં અસ્થિ વિસર્જન કરતા જોવા મળી રહ્યાં છે. 

રણવીર કપૂરે પિતા ઋષિ કપૂરની અસ્થિનું કર્યું વિસર્જન, પરિવારની સાથે જોવા મળી આલિયા ભટ્ટ- SEE VIDEO

નવી દિલ્હીઃ દિવંગત અભિનેતા ઋષિ કપૂર  (Rishi Kapoor)ની અસ્થિનું રવિવારે મુંબઈના બાણગંગા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમના પુત્ર રણવીર કપૂરે પોતાના પરિવાર અને ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટની સાથે પોતાના પિતાની અસ્થિઓ વિસર્જિત કરી હતી. 

fallbacks

ઇન્ટરનેટ પર તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં ઋષિ કપૂરના પુત્ર રણવીર કપૂર દિવંગત અભિનેતાની પત્ની નીતૂ કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર સહની મુંબઈના બાણગંગા તળાવમાં અસ્થિ વિસર્જન કરતા જોવા મળી રહ્યાં છે. 

અભિનેત્રી આલિયા ભટ્ટ અને ફિલ્મકાર અયાન મુખર્જી પણ કપૂર પરિવારની સાથે હાજર રહ્યાં હતા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#ranbirkapoor #neetukapoor #riddhimakapoorsahni at Banganga for rituals #rishikapoor #rip

A post shared by Viral Bhayani (@viralbhayani) on

તેના એક દિવસ પહેલા કપૂર પરિવારના આવાસ પર એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#RanbirKapoor #neetukapoor #aliaabhatt #riddhimakapoorsahni today at BanGanga for prayers. #RishiKapoor #rip 🙏

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ઋષિ કપૂરનું 30 એપ્રિલે મુંબઈની હોસ્પિટલમાં નિધન થઈ ગયું હતું. તેઓ 67 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More