Home> Entertainment
Advertisement
Prev
Next

Video : હિરોઇનને જ્યારે જિરાફે કરી લીધી French KISS, વાઇરલ થયો વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ રિયા સેન છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મોથી દૂર છે પણ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે. તે પોતાની ખૂબસુરત તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરતી રહે છે. હાલમાં રિયા આફ્રિકામાં વેકેશન માણી રહી છે. આ વેકેશન દરમિયાન તેની સાથે તેનો એક વીડિયો વાઇરલ થયો છે. રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેયર કર્યો છે.

Video : હિરોઇનને જ્યારે જિરાફે કરી લીધી French KISS, વાઇરલ થયો વીડિયો

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ રિયા સેન છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મોથી દૂર છે પણ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે. તે પોતાની ખૂબસુરત તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરતી રહે છે. હાલમાં રિયા આફ્રિકામાં વેકેશન માણી રહી છે. આ વેકેશન દરમિયાન તેની સાથે તેનો એક વીડિયો વાઇરલ થયો છે. રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેયર કર્યો છે. 

fallbacks

રિયા ઝુમાં ફરવા ગઈ હતી અને એક જિરાફને રમાડી રહી હતી. એકાએક જિરાફ રિયાના મોંને બહુ ચાટવા લાગ્યો. આ પછી જિરાફ જોરથી હસીને ત્યાંથી ભાગી ગઈ અને હસવા લાગી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

French kiss in Kenya 🇰🇪 👅💋 . . . #love #instagood #happy #beautiful

A post shared by 𝙍𝙞𝙮𝙖 𝙎𝙚𝙣 (@riyasendv) on

ક્યામત અને ઝંકાર બીટ્સ જેવી જેવી ફિલ્મોમાં દેખાયેલી રિયા છેલ્લા કેટલાક સમયથી વેબ શોમાં કામ કરી રહી છે. રિયાએ બે વર્ષ પહેલાં પોતાના બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે લગ્ન કર્યા હતા. રિયા એ મુનમુન સેનની દીકરી અને સુચિત્રા સેનની દોહિત્રી છે. તેણે મોડલ તરીકે પોતાની કરિયરની શરૂ કરી હતી. તેણે બોલિવૂડમાં સ્ટાઇલ, દિલ વિલ પ્યાર વ્યાર, ઝંકાર બીટ્સ અને તેરે મેરે ફેરે મેં જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે અનેક બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More