ગાંધીનગરઃ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 49 પોલીસ સબ ઈન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-3ને પોલીસ ઈન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-2 તરીકે બઢતી આપવામાં આવી છે. ગુજરાત પોલીસ વિભાગે એક આદેશમાં આ માહિતી આપી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા 49 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે