Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: SVP હોસ્પિટલમાં દર્દીના સગા અને સિક્યુરીટી ગાર્ડ વચ્ચે થઇ મારામારી

પ્રખ્યાત હોસ્પિટલ SVP વધુ એક વખત વિવાદમાં આવી છે આ વખતે સિક્યુરીટી ગાર્ડના કારણે વિવાદમાં આવી છે. શુક્રવારની સવારે દર્દીના સગા ખબર પૂછવા માટે SVP હોસ્ટપીલ ગયા હતા. ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા દર્દીના સગા પાસે એન્ટ્રી પાસ માંગતા મામલો બિચકાયો હતો. 
 

અમદાવાદ: SVP હોસ્પિટલમાં દર્દીના સગા અને સિક્યુરીટી ગાર્ડ વચ્ચે થઇ મારામારી

ઉદય રંજન/અમદાવાદ: પ્રખ્યાત હોસ્પિટલ SVP વધુ એક વખત વિવાદમાં આવી છે આ વખતે સિક્યુરીટી ગાર્ડના કારણે વિવાદમાં આવી છે. શુક્રવારની સવારે દર્દીના સગા ખબર પૂછવા માટે SVP હોસ્ટપીલ ગયા હતા. ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા દર્દીના સગા પાસે એન્ટ્રી પાસ માંગતા મામલો બિચકાયો હતો. 

fallbacks

SVPમાં એક નિયમ છે કે, દર્દી સાથે બે લોકો જ રહી શકે છે. ત્યારે સગા સાથે અન્ય બે લોકો હોવાથી સિક્યુરિટી ગાર્ડએના પાડી હતી અને મામલો વધુ ગરમાવો પકડાતા સિક્યુરિટી ગાર્ડએ દર્દીના સગાઓ પર લાકડી ઉઠાવી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. ત્યારે આખો મામલો એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પોહ્ચ્યો હતો.

હોસ્પિટલમાં થયેલી મારામારીનો જુઓ વીડિયો

અમદાવાદ શહેરમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં દર્દીઓના સગાઓ દ્વારા મારામારીની ઘટના સામે આવી હતી. દર્દીઓના સગાઓ અને સિક્યુરીટી ગાર્ડ વચ્ચે મારામારીના દ્રાશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. દર્દીના પરિવાર અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે કોઇ કારણો સર મારા-મારી થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

સુરત કારખાનામાં લાગી આગ, ગૂંગળાઇ જતાં કારીગરનું મોત... 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More