નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર (Bhavnagar) શહેરનાં નિલમબાગ સર્કલ પાસે આવેલ સિસ્ટર નિવેદિતા સ્કૂલમાં અંગ્રેજી (English) વિષયનું પેપર આપી રહેલ ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગૌતમ બારૈયા નામના વિદ્યાર્થીની જગ્યાએ ઋષિક જાની નામનો વ્યક્તિ પરીક્ષા આપી રહ્યો હતો. વિદ્યાર્થી કોર્ટ (Court) માં નોકરી (Job) કરી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
Cyclone ના લીધે ઋતુચક્રમાં ફેરફાર, દરિયામાં માછીમારી કે બોટ અવર-જવર પર પ્રતિબંધ
ડમી વિદ્યાર્થી (Dummy Student) પરીક્ષા (Exam) આપી રહ્યો હોવાની જાણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ (Congress) પાર્ટીના યુવા પ્રમુખને થતાં સિસ્ટર નિવેદિતા સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને ડમી વિદ્યાર્થીની જાણ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ ભાવનગર DEO કચેરીને કરવામાં આવી હતી. હાલ સ્કૂલમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા (Exam) આપી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે