Home> Gujarat
Advertisement
Prev
Next

BHUJ: વરસાદ મન મુકીને વરસ્યા બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, નખત્રાણા બંન્ને ધોધ સજીવન

પશ્ચિમ કચ્છના નખત્રાણા નજીક આવેલા ભુજથી 25 કિલોીટર દુર કડિયા ધ્રો અને પાલરધુના ધોધ કાલે 2 ઇંચ વરસાદમાં ફરી જીવંત થઇ ઉઠ્યો હતો. કુદરતી કોતરણીથી સંપન્ની ધરાવતો આ ધોધ ફરી જીવંત થતા ધોધ અને નદી બંન્ને ખીલી ઉઠ્યા હતા. તેવામાં આ નજારો કોઇ પણ વ્યક્તિને અભિભુત કરનારો હોઇ શકે છે. 

BHUJ: વરસાદ મન મુકીને વરસ્યા બાદ  કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, નખત્રાણા બંન્ને ધોધ સજીવન

ભુજ : પશ્ચિમ કચ્છના નખત્રાણા નજીક આવેલા ભુજથી 25 કિલોીટર દુર કડિયા ધ્રો અને પાલરધુના ધોધ કાલે 2 ઇંચ વરસાદમાં ફરી જીવંત થઇ ઉઠ્યો હતો. કુદરતી કોતરણીથી સંપન્ની ધરાવતો આ ધોધ ફરી જીવંત થતા ધોધ અને નદી બંન્ને ખીલી ઉઠ્યા હતા. તેવામાં આ નજારો કોઇ પણ વ્યક્તિને અભિભુત કરનારો હોઇ શકે છે. 

fallbacks

ખેડાની એક શાળાના અનોખો અભિગમ, બાળકો માટે તૈયારી કરાયુ કુદરતી વાતાવરણ

નખત્રાણાથી 15 કિલોમીટર દુર પાલરઘુના ધોધ તેના કુદરતી કોતરણીકામ અને તેમાં જોશભેર વહેતા વરસાદી પાણીને કારણે સહેલાણીઓ માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સારા વરસાદ બાદ ઉંડી ખીણમાં ભારે અવાજ સાથે પડતા પાલર પાણીના ધોધને જોવા લોકો ઉમટી પડે છે. ગઇકાલે પણ કુદરતી નજારો સર્જાતા નજીકના વિસ્તારોમાંથી લોકો આ સ્થળે પ્રકૃતિ દર્શન માટે પહોંચ્યા હોવાનું જણાવ્યું છે. 

રાજ્યમાં શ્રીકાર વર્ષા: જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી, અ'વાદ ગાંધીનગરમાં વરસાદ

ભુજથી 25 કિલોમીટર દુર નખત્રાણા તાલુકાના કડિયા ધ્રો ગઇકાલે વરસાદ બાદ વહી નીકળ્યો છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા 25 હજાર મીટરની ત્રિજ્યાવાળા આ સ્થળે વરસાદી પાણીની આવકથી નજારો રમણીય બને છે. દર ચોમાસે આ સ્થળ ખુબ જ રમણીય બને છે અને સેંકડો લોકો આ પ્રાકૃતિક સૌંદર્ય માણવા માટે અહીં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More