Home> Gujarat
Advertisement
Prev
Next

DA hike: ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટી ખુશખબરી; 'ભૂપેન્દ્ર દાદા'એ મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

Gujarat govt announces 2% DA hike: સરકારી કર્મચારીઓને માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે

DA hike: ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટી ખુશખબરી; 'ભૂપેન્દ્ર દાદા'એ મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

Gujarat Govt Decision: ગુજરાત સરકારે ફરી એકવાર સરકારી કર્મચારીઓને આનંદના સમાચાર આપ્યા છે. આજે મળેલી કેબિનેટમાં રાજ્યના સરકારી કર્મચારીઓના DAમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓના DAમા 2 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. 

fallbacks

મૃત્યુઆંક 4 પર પહોંચ્યો! રાજકોટ અકસ્માત મુદ્દે સહાયની જાહેરાત; અંતે ફરિયાદ નોંધાઈ

કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025મા કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારો આપ્યો હતો, ત્યારથી તેઓ રાહ જોઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને 53% ડીએ મળે છે. આજની કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

રાજકોટ સિટી બસ અકસ્માતનો LIVE વીડિયો! જોઈને છૂટી જશે પરસેવો, ડ્રાઈવર નશામાં હોવાનો..

જોકે, આ વધારેલું ડીએ ક્યારેથી લાગુ થશે તે અંગે હજુ માહિતી સામે આવી નથી. રાજ્યના સરકારી કર્મચારીઓને માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે. 

રાતોરાત સોનાના ભાવમાં જબરદસ્ત મોટો ઉછાળો, ભાવ જાણીને ધ્રાસકો પડશે, જાણો આજનો ભાવ

આ સાથે જ રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓના DAમાં વધારો કરશે. રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ 53% ડીએ મળે છે, હવેથી 53ના બદલે હવે રાજ્યના કર્મચારીઓને 55 ટકા DA મળશે. જોકે, વધારેલું DA ક્યારથી લાગુ થશે તે અંગે સત્તાવાર જાહેરાતમાં ખબર પડશે. 

Jio ના 46 કરોડ યુઝર્સની ચિંતા દૂર, કંપનીઓ લોન્ચ કર્યો ધાંસૂ પ્લાન, મળશે આ બેનિફિટ્સ

2 એપ્રિલ 2025ના રોજ 2% ડીએમાં વધારો કર્યો તે રાજ્ય સરકારે તાત્કાલિક 15 દિવસમાં અમલ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારને પગલે હવે રાજ્ય સરકારે પણ 2% ડીએમાં વધારો કર્યો છે. પહેલી જાન્યુઆરીથી તફાવતની રકમ એપ્રિલ મહિનાના પગારમાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે. કુલ નવ લાખ કર્મચારી અને પેન્શનરોનું લાભ રહેશે. આ નિર્ણય રાજ્ય સરકારના કર્મચારીઓ માટે છે. બોર્ડ નિગમના કર્મચારીઓનો લાભ નહીં મળે. આ નિર્ણય સરકાર હવે પછી લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More