આ ટ્રેનિંગ સત્રનું માર્ગદર્શન ડો. કોમલ શાહ (એનેસ્થેસિયોલોજિસ્ટ, સર ટી હોસ્પિટલ) દ્વારા આપવામાં આવ્યું. તેઓ સાથે તેમના ઇન્ટર્ન્સ કેવિન અને સ્વરાજ પણ હાજર રહ્યા.
લો બોલો! ગુજરાતના શિક્ષકો શું શું કરશે? ઘેલા સોમનાથમાં અપાઈ મોટી જવાબદારી, વિવાદ થતા
ટ્રેનિંગ દરમિયાન ટ્રેનરોને અચાનક હાર્ટ અટેક જેવી પરિસ્થિતિમાં કેવી રીતે અસરકારક રીતે પ્રાથમિક સારવાર આપવી, ચેસ્ટ કમ્પ્રેશન કેવી રીતે કરવીતે અંગે હાથે કરીને શીખવવામાં આવ્યું. Kunas Gymના તમામ ટ્રેનરો આ ટ્રેનિંગમાં ઉત્સાહપૂર્વક હાજર રહ્યા. સાથે સાથે રોટરી ક્લબની પ્રમુખ નમ્રિતા ચઢ્ધા, સેક્રેટરી શ્રીમતી સુનીતા શાહ તથા અન્ય રોટરી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા.
ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી! જાણો કયા વિસ્તારોમાં અપાયું છે રેડ એલર્ટ?
ટ્રેનિંગના અંતે ક્લબ પ્રમુખ નમ્રિતા ચઢ્ધાએ ડો. કોમલ શાહ તથા તેમની ટીમનો આભાર માન્યો અને જણાવ્યું કે — "આવાં જીવનરક્ષક જ્ઞાનને સમુદાયના વિવિધ વર્ગ સુધી પહોંચાડવું એ રોટરીનો મુખ્ય ધ્યેય છે."
રાજકારણનું એપીસેન્ટર બન્યું ગુજરાત! કેજરીવાલ બાદ હવે રાહુલ ફરી ગુજરાતની મુલાકાતે
આવું મહત્વપૂર્ણ પગલું વધુ આરોગ્યમય અને સુરક્ષિત ભાવનગરની દિશામાં એક મજબૂત પગલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે