Home> Gujarat
Advertisement
Prev
Next

સાયબર ફ્રોડથી સાવધાન! ગુજરાતમાં RTOનું ઈ-ચલણ ભરવામાં ધ્યાન રાખજો, નહીંતર ખાલી થઈ જશે ખાતું!

Traffic e challan Fraud: વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણ RTOના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી જ ભરવું.

સાયબર ફ્રોડથી સાવધાન! ગુજરાતમાં RTOનું ઈ-ચલણ ભરવામાં ધ્યાન રાખજો, નહીંતર ખાલી થઈ જશે ખાતું!

Cyber Fraud: રાજ્યના વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા RTO દ્વારા આપવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અધિકૃત વેબસાઈટના ‘e-challan’ પોર્ટલ https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જઈને જ ભરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

fallbacks

પ્રામાણિક ગણાતા વડોદરામાં ફાયરબ્રિગેડને લાગ્યો ભ્રષ્ટાચારનો લૂણો; કરોડોનું કૌભાંડ

વધુમાં, RTO દ્વારા આપવામાં આવતા વાહનના ચલણની ઓનલાઈન ભરપાઈ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલવામાં આવતી નથી. જો કોઈ સોશિયલ મીડિયા માધ્યમ, થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા અનઅધિકૃત મેસેજ મારફતે વાહનના ચલણ ભરવાની લિંક આવે તો તેને ઓપન ન કરવી. 

ચોમાસામાં આ સ્થળની મુલાકાત લેશો તો સ્વર્ગ ભૂલી જશો! સુંદરતા ભલભલાને કરે છે આકર્ષિત

આમ, થોડી સાવધાની રાખવાથી સાયબર ફ્રોડનો ભોગ બનવાથી બચી શકાય છે, તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More