Home> Gujarat
Advertisement
Prev
Next

Video: જીવની નથી પડી આ યુવાનોને, ઈડર ગઢ પર કર્યાં જોખમી સ્ટંટ

 સેલ્ફી લેતા અને સ્ટંટ કરતા સમયે અનેક લોકોએ અકસ્માતે જીવ ગુમાવ્યો છે. તેના પુરાવા વારંવાર મળતા જ રહે છે. ત્યારે હવે જોખમી સ્ટંટ કરતા ગુજરાતના યુવાનોનો વીડિયો વાઈરલ થયો છે. અરવલ્લીમાં આવેલા ઈડરિયા ગઢ પર સ્ટંટ કરતા લોકોનો વીડિયો વાઈરલ થયો છે. યુવાનોએ જોખમી રીતે સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો છે. જેમાં યુવાનો ઈડર ગઢ પર બનાવેલ દોલતવિલાસ પેલેસ પર અને રુઠીરાણીના માળિયા પર સ્ટંટ કરી રહ્યા છે. આ જગ્યા એટલી ઉંચાઈ પર આવેલી છે જો કોઈ ભૂલ થાય તો જીવ જવાનું નક્કી છે.

Video: જીવની નથી પડી આ યુવાનોને, ઈડર ગઢ પર કર્યાં જોખમી સ્ટંટ

સમીચ બલોચ/ગુજરાત : સેલ્ફી લેતા અને સ્ટંટ કરતા સમયે અનેક લોકોએ અકસ્માતે જીવ ગુમાવ્યો છે. તેના પુરાવા વારંવાર મળતા જ રહે છે. ત્યારે હવે જોખમી સ્ટંટ કરતા ગુજરાતના યુવાનોનો વીડિયો વાઈરલ થયો છે. અરવલ્લીમાં આવેલા ઈડરિયા ગઢ પર સ્ટંટ કરતા લોકોનો વીડિયો વાઈરલ થયો છે. યુવાનોએ જોખમી રીતે સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો છે. જેમાં યુવાનો ઈડર ગઢ પર બનાવેલ દોલતવિલાસ પેલેસ પર અને રુઠીરાણીના માળિયા પર સ્ટંટ કરી રહ્યા છે. આ જગ્યા એટલી ઉંચાઈ પર આવેલી છે જો કોઈ ભૂલ થાય તો જીવ જવાનું નક્કી છે.

fallbacks

વૃદ્ધ ઉપર સૂતા હતા ત્યારે પાંચ જણાએ નીચે ઝેર ગટગટાવીને મોત વ્હાલુ કર્યું હતું

યુવાનોએ આ ઉંચાઈ પર સ્ટંટ કરવાની સાથે ડ્રોનથી શુટિંગ પણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ જગ્યાએ એક જ વર્ષમાં 2 યુવાનોના મોત થઈ ચુક્યા છે. ત્યારે આ જ જગ્યા પરથી જોખમી સ્ટંટ કરવામાં આવ્યા છે. જો દરેક વ્યક્તિ આ અંગે અવેરનેસ રાખે તો તે પોતાનો જીવ બચાવી શકે છે. આવા સ્ટંટ કરતા સમયે જીવ પણ જઈ શકે છે. 

ભાજપ@100 : વિજય મુહૂર્તમાં કુંવરજીએ લીધા ધારાસભ્યના શપથ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More