Home> India
Advertisement
Prev
Next

સિડનીમાં પત્ની અનુષ્કા સાથે સુપરહોટ અંદાજમાં વિરાટે ઉજવ્યું ન્યૂ યર

 બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને તેના પતિ ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી નવા વર્ષ પર ઓસ્ટ્રેલિયામાં છે. વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાના ફેન્સને નવા વર્ષની શુભકામના આપતા અનુષ્કા શર્મા સાથે પોતાની બે તસવીરો શેર કરી હતી. વિરાટ દ્વારા શેર કરાયેલ તસવીરોમાં બંને સિડનીના રસ્તા પર નજર આવ્યા હતા. 

સિડનીમાં પત્ની અનુષ્કા સાથે સુપરહોટ અંદાજમાં વિરાટે ઉજવ્યું ન્યૂ યર

નવી દિલ્હી : બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને તેના પતિ ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી નવા વર્ષ પર ઓસ્ટ્રેલિયામાં છે. વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાના ફેન્સને નવા વર્ષની શુભકામના આપતા અનુષ્કા શર્મા સાથે પોતાની બે તસવીરો શેર કરી હતી. વિરાટ દ્વારા શેર કરાયેલ તસવીરોમાં બંને સિડનીના રસ્તા પર નજર આવ્યા હતા. 

fallbacks

fallbacks

ઉલ્લેખનીય છે કે, વિરાટ અને અનુષ્કાના લગ્ન ઈટલીના ફ્લોરેન્સમાં 11 ડિસેમ્બર 2017માં પંજાબી અને ઉત્તર ભારતીય રીતરિવાજો સાથે થયા હતા. આ લગ્નમાં બંને દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ખાસ ફ્રેન્ડ્સની હાજરીમાં જ બંનેએ લગ્ન કર્યા હતા. બાદમાં દિલ્હી અને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More