Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના પશુપાલકો માટે ખુશખબર: જૂન મહિના પહેલા જ દૂધસાગર ડેરીએ શું આપી મોટી ભેટ? 5 લાખથી વધુને લાભ

Dudhsagar Dairy: મહેસાણા જિલ્લામાં સ્થિત દૂધસાગર ડેરીએ પશુપાલકોને ગૂડ ન્યૂઝ આપ્યા છે. દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં 10 રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડ રૂપિયાનો ફાયદો થશે. ભાવ વધારાથી 5 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને લાભ થશે. 
 

ગુજરાતના પશુપાલકો માટે ખુશખબર: જૂન મહિના પહેલા જ દૂધસાગર ડેરીએ શું આપી મોટી ભેટ? 5 લાખથી વધુને લાભ

Dudhsagar Dairy: ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધના ભાવ કિલોફેટે રૂ 820થી વધારી 830 રૂપિયા કર્યા છે.

fallbacks

વિસાવદર પેટા ચૂંટણીના સામે આવ્યા કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ, આ નામો ચોંકાવનારા

પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય
મહેસાણાની દૂધસાગર ડેરીની વધુ એક મોટી પહેલ કરી છે. ખેડૂતોના હિતમાં દૂધસાગર ડેરીએ મોટું એલાન કર્યું છે. જૂન મહિનાની શરૂઆત પહેલા જ દૂધસાગર ડેરીએ પશુપાલકોની ઝોળીમાં મોટી ખુશખબરી આપી છે. દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે ફેટના ભાવ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. 

મોટું સંક્ટ! વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, આ વિસ્તારોમા વાવાઝોડાની અસર

ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને મળશે પ્રતિકિલોએ 830 રૂપિયાનો ભાવ મળશે. દૂધના ભાવમાં 10 રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડ રૂપિયાનો ફાયદો થશે. દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા આ ભાવવધારાનો 5 લાખ પશુપાલકોને લાભ મળશે.

ગુજરાતના આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ; હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટીન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More