Police Transfer: રાજ્યના પોલીસ વડા દ્વારા 182 PSIની બદલીની આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના DGP વિકાસ સહાય દ્વારા વિવિધ જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બતાવતા 182 પોલીસ સબ ઈન્સ્પેકટરની આતંરિક બદલીના આદેશ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે