Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બન્યું ફરી લોહીયાળ, લોહીમાં લથબથ મૃતદેહ મળી આવ્યો

શહેર હવે ધીરે ધીરે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બનતું જઇ રહ્યું છે. સુરતમાં ગુનાઓ ડામવામાં પોલીસ નિષ્ફળ રહી છે. રોજેરોજ હત્યા, દુષ્કર્મ અને લૂંટ જેવા અનેક ગુનાઓ પોલીસ ચોંપડે નોંધાય છે. જ્યારે ગેંગવોર અને નિયમોના ભંગના તો સેંકડો ગુનાઓ પોલીસ સ્ટેશનમાં રોજેરોજ નોંધાતા જ રહે છે. 

ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બન્યું ફરી લોહીયાળ, લોહીમાં લથબથ મૃતદેહ મળી આવ્યો

સુરત : શહેર હવે ધીરે ધીરે ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બનતું જઇ રહ્યું છે. સુરતમાં ગુનાઓ ડામવામાં પોલીસ નિષ્ફળ રહી છે. રોજેરોજ હત્યા, દુષ્કર્મ અને લૂંટ જેવા અનેક ગુનાઓ પોલીસ ચોંપડે નોંધાય છે. જ્યારે ગેંગવોર અને નિયમોના ભંગના તો સેંકડો ગુનાઓ પોલીસ સ્ટેશનમાં રોજેરોજ નોંધાતા જ રહે છે. 

fallbacks

આત્મનિર્ભર ચોર ઝડપાયો: પોતાની જરૂરિયાત અનુસાર ઘરે જ નોટો છાપી લેતો અને પછી...

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક આંગણામાં યુવાનનો લોહીથી લથબથ મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. જો કે યુવકની કોઇ વ્યક્તિ દ્વારા મોડી રાત્રે હત્યા કરી નાખવામાં આવી હતી. હાલ તો પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. 

ઈન્સ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા મેળવવા દરજી બન્યો કોરોના દર્દી, જાણો કેવી રીતે ફુટ્યો ભાંડો

સુરતના ગોડાદરા વિસ્તારમાં નંદન આંગણવાડી ખાતે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. લોહીથી લથબથ મૃતદેહને જોઇ પોલીસને કોઇએ રાત્રે જ તેની હત્યા કરી નાખી હોવાની શંકા ગઇ હતી. હાલ તો પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત આસપાસનાં સીસીટીવી ફૂટેજ એકઠા કરવા અને આરોપીની ઓળખ કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More