Home> Gujarat
Advertisement
Prev
Next

મરણચીસોથી ગુંજી ગયો હિંમતનગર હાઈવે, સામસામે સ્પોર્ટસ બાઈક અથડાતા 4 યુવકોના મોત

રવિવારની સવાર મરણચીસોથી ગુંજી ઉઠી છે. સાબરકાંઠામાં વહેલી સવારે થયેલા અકસ્માતમાં ચાર યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. 

મરણચીસોથી ગુંજી ગયો હિંમતનગર હાઈવે, સામસામે સ્પોર્ટસ બાઈક અથડાતા 4 યુવકોના મોત

Sabarakantha News સાબરકાંઠા : રવિવારની સવાર મરણચીસોથી ગુંજી ઉઠી છે. સાબરકાંઠામાં વહેલી સવારે થયેલા અકસ્માતમાં ચાર યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, લાંબડીયાથી કોટડા માર્ગ પાસે નવા મોટા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. સામસામે સ્પોર્ટસ બાઈક અથડાતા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નિપજ્યું છે. આમ, આ ગમખ્વાર અકસ્માતમાં ચાર યુવકોને કાળ ભરખી ગયો. 

આ અંગે ખેરોજ પોલીસ સ્ટેશનને જાણ થતા આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

(વધુ માહિતી અપડેટ થઈ રહી છે)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More