ઝી બ્યૂરો/ગાંધીનગર: રાજ્ય સરકારમાં મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી નોકરીમાં જોડાતા પહેલા મહિલા કર્મચારી માતા બની હોય તો પણ માતૃત્વની રજા આપવામાં આવશે. જી હા...સામાન્ય રીતે રાજ્ય સરકારમાં મહિલા કર્મચારીઓને 180 દિવસની માતૃત્વની રજા આપવામાં આવે છે.
આપો આદેશ! દુશ્મનનો થઈ જશે ખાત્મો! INS વિક્રાંતને જોઈ પાકિસ્તાનનો થંભ્યો શ્વાસ
ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો પ્રમાણે સરકારી મહિલા કર્મચારીને આ લાભ આપવામાં આવે છે. જોકે ઘણા કેસોમાં મહિલા કર્મચારીઓ નોકરીમાં જોડાતા પહેલા માતૃત્વ ધારણ કર્યું હોય તો શું કરવું તે અંગે કોઈ ઉલ્લેખ ન હતો.
ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીના માહોલમાં બોર્ડર પાસેના ગામ ઘંડિયાળીથી મોટા સમાચાર
આ નિર્ણય કાયમી અને હંગામી મહિલા કર્મચારીઓને લાગુ થશે. આ ઠરાવનો અમલ 22-9-2022થી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
કાલે સક્રિય થશે સિસ્ટમ: ઉ.ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે