Home> Gujarat
Advertisement
Prev
Next

આ ડર દેખાડીને ભાઈએ બહેન સાથે અનેકવાર માણ્યું શરીરસુખ, અલગ-અલગ જગ્યાએ લઈ ગયો'ને...

રાજકોટના જસદણમાં સંબંધોને લાંછન લગાડનાર વધુ એક કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ અગાઉ પિતા-પુત્રીના સંબંધને કલંક લગાડતી ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા. એક પિતાએ પોતાની જ પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. ત્યારે આજે જસદણની દુષ્કર્મની ઘટનાએ ફરી એક વખત સંબંધોને લાંછન લગાડ્યું.

આ ડર દેખાડીને ભાઈએ બહેન સાથે અનેકવાર માણ્યું શરીરસુખ, અલગ-અલગ જગ્યાએ લઈ ગયો'ને...

ઝી બ્યુરો/જેતપુર: રાજકોટ જિલ્લાના જસદણમાં ભાઈ - બહેનના પવિત્ર સંબંધોને લાંછન લગાડનાર એક કિસ્સો સામે આવ્યો છે. દિવસે દિવસે આવા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આજે જસદણની દુષ્કર્મની ઘટનાએ ફરી એક વખત સંબંધોને લાંછન લગાડ્યું છે ત્યારે જસદણ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી છે. 

fallbacks

ગુજરાત સરકારને 1840000000 કરોડથી વધુની આવક, આ ક્ષેત્રે મળી સૌથી મોટી સિદ્ધિ

જસદણમાં કહેવાતા ભાઈએ બહેનને ભોળવી દુષ્કર્મ આચર્યું. કૌટુંબિક ભાઈના કાળા કરતૂતની સજા અપાવવા બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જસદણમાં ભાઈએ બહેન સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કૌટુંબિક ભાઈએ યુવતીના ભોળપણાના લાભ લઈ મિત્રતા કેળવી. મિત્રતા થયા બાદ કહેવાતા કૌટુંબિક ભાઈ-બહેન ફરવા લાગ્યા હતા. 

Champions Trophyની ઈનામી રકમ જાહેર, વિજેતાને મળશે કરોડો, હારનારી ટીમ પણ બનશે માલામાલ

દરમ્યાન યુવતી પોતાના સંકજામાં આવી ગઈ હોવાનું એક દિવસ કહેવાતા કૌટુંબિક ભાઈએ ફોટા બતાવવાની ધમકી આપી બહેન પર દુષ્કર્મ આચર્યું. કૌટુંબિક ભાઈ દ્વારા અલગ-અલગ જગ્યાએ લઈ દુષ્કર્મ કરાતા બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાની ફરિયાદ પર આરોપીની અટકાયત કરી. જસદણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.

પાટીદારના નેતૃત્વમાં રમશે વિરાટ...જાણો કોહલી કેમ ના બન્યો RCBનો કેપ્ટન ?

અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવવા લાગી છે. વૃદ્ધા પર ચોરનું દુષ્કર્મ અને પુત્રી પર પિતાનું દુષ્કર્મના કિસ્સા હજુ ભૂલાયા નથી ત્યાં કૌટુંબિક ભાઈએ પોતાની જ બહેન પર દુષ્કર્મની ઘટનાએ સમાજ સામે મોટો સવાલ ઉભો કર્યો છે. વધતી દુષ્કર્મ ઘટનાઓ સમાજ માટે મોટો પડકાર બની છે. દુષ્કર્મના મોટાભાગના કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે પારકા નહીં પરંતુ પોતાના કહેવાતા મિત્રો અને સંબંધીઓ જ સગીર, યુવતી કે મહિલાઓ પર બળાત્કાર કરે છે. આજની દરેક માતાએ પોતાની પુત્રીને કોઈના પર પણ વિશ્વાસ નહીં કરવાનું શીખવાડવું પડશે. 

ICCએ કરી મોટી જાહેરાત...ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા શુભમન ગિલને મળી મોટી ભેટ

દુષ્કર્મની સજાના આરોપીને ફાંસીની સજા તેમજ આજીવન કેદ જેવી ગંભીર સજા મળે છે. સગીર પર કરાતા બળાત્કારના અપરાધીઓને પોક્સો હેઠળ મોતની સજા આપવામાં આવે છે પરંતુ દુષ્કર્મના આરોપીઓને આવી ગંભીર સજા મળતી હોવા છતાં આવા ગુના નોંધાઇ રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More