World News: વિશ્વમાં યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. એકબાદ એક દેશો વચ્ચે તનાવ વધી રહ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક મોટો દાવો કર્યો છે તેઓ કહે છે કે રશિયાએ ચેર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર ડ્રોનથી હુમલો કર્યો છે.
યુક્રેનનું કહેવું છે કે ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટના કવચ પર એક રશિયન ડ્રોન પડ્યું છે. જોકે, રશિયન ડ્રોન હુમલા પછી પ્લાન્ટનું રેડિયેશન સ્તર સામાન્ય છે.
ઝેલેન્સકીએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે પરમાણુ સ્થળોને નિશાન બનાવવા ખતરનાક છે. જોકે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તરફથી હુમલાની પુષ્ટિ બાદ, ફાયર સેફ્ટી અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ડ્રોન પરમાણુ રિએક્ટરના કવચ પર પડયું હતું. જોકે, રશિયન ડ્રોન હુમલા પછી પ્લાન્ટનું રેડિયેશન સ્તર સામાન્ય રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે