Home> Gujarat
Advertisement
Prev
Next

ચાલુ શાળામાં આચાર્ય અને શિક્ષિકાની કામલીલા આવી સામે, વીડિયો થયો વાયરલ

શાળામાં આચાર્ય અને શિક્ષકનો કામલીલાનો વીડિયો વાયરલ, શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ  

ચાલુ શાળામાં આચાર્ય અને શિક્ષિકાની કામલીલા આવી સામે, વીડિયો થયો વાયરલ

દાહોદ: જિલ્લાની એક શાળામાં આચાર્ય દ્વારા શાળાની શિક્ષિકાને પ્રેમના પાઠ શીખવતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આચાર્યએ શાળાના ક્લાસરૂમમાં જ શિક્ષિકા સાથે પ્રેમના પાઠ શરૂ કરી દીધા હતા. ત્યારે આ વીડિયો વાઈરલ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે. આ વીડિયો સંજેલી તાલુકાની ભામણ ગામની પ્રાથમિક શાળાનો હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે આ વીડિયોને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. 

fallbacks

fallbacksઆ સમગ્ર ઘટના પરથી એ જ સવાલ થઈ રહ્યો છે કે શું શાળાની શિક્ષિકાને પોતાની જવાબદારીનું ભાન નથી. આવી તો કેવી રીતે આચાર્ય અને શિક્ષિકા શાળામાં જ કામલીલામાં લાગી જાય છે. કેમ આ હદે બેજવાબદાર બન્યાં છે શાળાના આચાર્ય ? શું આચાર્ય નૈતિક જવાબદારી પણ ભૂલી ગયા છે ? ત્યારે નાનકડા બાળકોની શાળામાં આ હદની હરકત ચલાવી લેવાય ખરી ? જ્યારે શાળામાં જ આવી હરકતો ચાલી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More