અમદાવાદ: અમદાવાદના ડોન લતીફના મોટા પુત્ર મુસ્તાક શેખનું આજે સવારે મૃત્યુ થયું છે. મુસ્તાક શેખને 38 વર્ષની વયે હાર્ટ એટેક આવ્યો છે. મુસ્તાકની દફનવિધિ સાંજે 5 વાગ્યે કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્તાક શેખે આરોપ લગાવ્યો હતો કે પિતા અબ્દુલ લતીફના જીવન પર શાહરુખખાનની ફિલ્મ ‘રઇસ’ ફિલ્મ બનાવવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે