Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ બસ સ્ટેન્ડમાં ચુમ્મા-ચાટી કરવા લાગ્યું કપલ! આજુબાજુ વડીલો પણ ઉભા ઉભા જોઈ રહ્યા હતા અશ્લીલ હરકત

Young Boy And Girl Romance In Rajkot Bus Stand: રાજકોટ બસ સ્ટેન્ડમાં કપલનો અશ્લીલ હરકતનો વિડીયો વાયરલ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. જાહેરમાં બસ સ્ટેન્ડમાં અશ્લીલ હરકત કપલ કરી રહ્યા છે. આજુબાજુ વડીલો પણ ઉભા ઉભા યુવક-યુવતીની આ અશ્લીલ હરકત જોઈ રહ્યા હતા. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કોઈ પણ વ્યક્તિએ આ કપલને રોકવાની કે ટપારવાની તસ્દી કેમ ના લીધી. હાલ સોશિયલ મીડિયામાં સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.

રાજકોટ બસ સ્ટેન્ડમાં ચુમ્મા-ચાટી કરવા લાગ્યું કપલ! આજુબાજુ વડીલો પણ ઉભા ઉભા જોઈ રહ્યા હતા અશ્લીલ હરકત

Young Boy And Girl Romance In Rajkot Bus Stand: રાજકોટ બસ સ્ટેન્ડમાં એક યુવક અને યુવતી અંગત પળોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જી હા...રાજકોટ બસ સ્ટેન્ડમાં કપલનો અશ્લીલ હરકત કરતું કેમેરામાં કેદ થયું છે. રાજકોટ બસ સ્ટેન્ડમાં કેટલાક લોકો બસની રાહ જોઈને બેઠા હતા. ત્યારે બસ સ્ટેન્ડમાં અંગત પળો માણી રહેલા આ યુવક-યુવતીનો વિડીયો કોઈએ ઉતારી લીધો હતો. બાદમાં તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ વાયરલ વિડીયો હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

fallbacks

રિપોર્ટમાં ચોંકાવનારો દાવો, પાકિસ્તાનના નેતાઓએ કરાવ્યો હતો પહેલગામ આતંકી હુમલો

 

આમ તો રાજકોટ બસ સ્ટેન્ડ પાસે મોટાભાગે ટ્રાફિક રહેતો હોય છે, અનેક મુસાફરો બસની રાહ જોઈને ઊભા હોય છે. કપલનો અશ્લીલ હરકતનો વાયરલ થયેલા વિડીયોમાં દેખાય છે કે, એક યુવતી અને યુવક બસ સ્ટેન્ડની અંદર બારી આગળ ઉભા છે. તેઓ જાહેરમાં અંગત પળો માણી રહ્યા હતા. આ પળોને કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. બાદમાં વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જો કે, આ વિડીયો અંગે હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી.

મિત્રોની સલાહ ભારે પડી! સુહાગરાત પર દુલ્હેરાજાએ દુલ્હનને એવી વસ્તુ આપી..જબરદસ્ત ભડકી

જાહેરમાં અંગત પળો માણી રહેલા કપલનો વિડીયો વાયરલ થયા બાદ શહેરમાં આ વિડીયોએ જોર પકડ્યું છે. લોકોમાં આ વિડીયોની ચર્ચા થઈ રહી છે. જો કે, બસ સ્ટેન્ડ બહાર લોકોની ભારે ભીડ રહેતી હોય છે. તેમ છતાં આ યુવક યુવતી બિન્દાસ્ત આવું વર્તન કરી રહ્યાં હતા. પરંતુ તેમને ખબર નોહોતી કે તેમની આ અંગત પળોને કોઈ મોબાઈલમાં ઉતારી રહ્યું છે. જોતજોતામાં આ વિડીયો વાયરલ થઈ ગયો. જો કે, યુવક અને યુવતી કોણ છે એ પણ હજુ સુધી જાણી શકાયુ નથી.

લોર્ડ્સમાં તૂટ્યા કરોડો દિલ... મેદાન પર જ રડવા લાગ્યો સિરાજ,પછી જો રૂટે કર્યું આ કામ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More