Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં 2 યુવતીઓનો મારામારીનો VIDEO વાયરલ; અભદ્ર ગાળો, કપડાં ખેંચ, લોકોમાં દુવિધા અને પછી...

યાજ્ઞિક રોડ પર 2 યુવતીઓ સરેઆમ મારામારી કરી રહી છે. બંને યુવતિઓ વચ્ચે વાહન ક્રોસ કરવા બાબતે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ છુટ્ટાહાથની મારામારી થઈ હતી. એક યુવતી દ્વારા તો અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં 2 યુવતીઓનો મારામારીનો VIDEO વાયરલ; અભદ્ર ગાળો, કપડાં ખેંચ, લોકોમાં દુવિધા અને પછી...

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં છુટ્ટાહાથની મારામારીનો એક વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર લાખાજીરાજ રોડ વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં યાજ્ઞિક રોડ પર 2 યુવતીઓ સરેઆમ ધોળા દિવસે છુટ્ટાહાથની મારામારી કરી રહી છે. જેમાં 2 યુવતીઓ પૈકી 1 યુવતીએ ટ્રાફિક વોર્ડનનો ડ્રેસ પહેર્યો છે.

fallbacks

પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો આત્મનિર્ભર: ગુજરાતના આ બે ખેડૂતો કમાઈ રહ્યા છે 34-35 લાખ રૂ 

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે,  યાજ્ઞિક રોડ પર 2 યુવતીઓ સરેઆમ મારામારી કરી રહી છે. બંને યુવતિઓ વચ્ચે વાહન ક્રોસ કરવા બાબતે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ છુટ્ટાહાથની મારામારી થઈ હતી. એક યુવતી દ્વારા તો અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે રોડ પર અવર જવર કરતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. 

આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ફૂંકાશે મિની વાવાઝોડા! કડાકા ભડાકા સાથે તૂટી પડશે મેઘો

રાજકોટમાં બે યુવતીઓ વચ્ચે થયેલ છુટ્ટાહાથની મારામારીની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પોલીસ પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. ત્યારે બે યુવતીઓ વચ્ચે થયેલ મારામારીનો વિડિયો સોશિયલ મીડિયા પર લોકોમાં કુતૂહલ જગાવ્યું હતું.

અંબાલાલ પટેલની ખૂબ જ ડરામણી આગાહી; એક બે નહીં, ગુજરાતના આ નદીઓમાં આવશે વિનાશક પૂર!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More