Home> Saurashtra Kutch
Advertisement
Prev
Next

ભારત-પાક યુદ્ધ વિરામની વાતો વચ્ચે બનાસકાંઠા-પાટણના 95 ગામમાં બ્લેકઆઉટ; લોકોને કરાયા એલર્ટ

pakistan ceasefire violation: ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામની વાતો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાને સીઝ ફાયરનો ઉલ્લંઘન કર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છમાં વધુ એક ડ્રોન દેખાયા છે.

ભારત-પાક યુદ્ધ વિરામની વાતો વચ્ચે બનાસકાંઠા-પાટણના 95 ગામમાં બ્લેકઆઉટ; લોકોને કરાયા એલર્ટ

pakistan ceasefire violation:: કચ્છમાં ફરી એક વખત પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. પણ ભારતે તેનો જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામની વાતો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાને સીઝ ફાયરનો ઉલ્લંઘન કર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છમાં વધુ એક ડ્રોન દેખાયા છે. જી હા..કચ્છના હરામીનાળા વિસ્તારમાં વધુ એક ડ્રોન દેખાયું છે.

fallbacks

ગુજરાત માટે આગામી ત્રણ કલાક ખુબ જ ભારે; આ 10 જિલ્લામા કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ સતત ઉશ્કેરણીજનક હરકતો કરવામાં આવી રહી છે. જખૌમાં ડ્રોન દેખાયા હોવાના પણ સમાચાર છે. આ સાથે 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. અમૃતસર, જલંધર, ભટિંડા, પઠાણકોટ, ફિરોઝપુર, મુક્તસર, મોગા, ગુરદાસપુરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ સહિતના અધિકારીઓ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પર પહોંચ્યા હતા.

યુદ્ધવિરામની જાહેરાત વચ્ચે પાકિસ્તાનની ફરી અવળચંડાઈ...અનેક જગ્યાએ ગોળીબાર

કચ્છમાં ફરીથી બ્લેક આઉટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સીએમ ઓફિસમાંથી આદેશ છૂટ્યા છે. પાકિસ્તાની હરકતથી ફરીથી કચ્છમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. કચ્છના નારાયણ સરોવરમાં એક ડોન 6:00 વાગે તેમ જ બીજું ડ્રોન 8:30 વાગે નીકળ્યું હતું. રાત્રે 8:30 વાગ્યાના ડોનની ઝડપ બહુ જ વધારે હતું અને તે જખૌ તરફ ગયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More