Home> Gujarat
Advertisement
Prev
Next

દવા કહી દારૂ પીવડાવતો! અમરેલીની શાળાની શરમજનક ઘટના, શિક્ષકે બે દીકરીઓને બનાવી હવસનો શિકાર

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાય છે. અમરેલીની એક પ્રાથમિક શાળામાં શિક્ષક મહેન્દ્ર કાવઠીયા દ્વારા ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષની બે બાળકી સાથે છેલ્લા કેટલાક દિવસથી શારીરિક દુષ્કર્મ આચરતા હતા.

દવા કહી દારૂ પીવડાવતો! અમરેલીની શાળાની શરમજનક ઘટના, શિક્ષકે બે દીકરીઓને બનાવી હવસનો શિકાર

કેતન બગડા/અમરેલી: અમરેલી શહેરની એક પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા ધોરણ 4માં અભ્યાસ કરતી બે બાળકી ઉપર શારરીક અડપલા કરી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાતા શિક્ષણજગતમાં લાંછન લાગ્યું.

fallbacks

સ્વામીના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો LIVE વીડિયો, શબ્દોમાં પણ ન વર્ણવી શકાય તેવી ઘટના..

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાય છે. અમરેલીની એક પ્રાથમિક શાળામાં શિક્ષક મહેન્દ્ર કાવઠીયા દ્વારા ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષની બે બાળકી સાથે છેલ્લા કેટલાક દિવસથી શારીરિક દુષ્કર્મ આચરતા હતા. જે ભોગ બનનારના પરિવારને જાણ કરતા સ્કૂલમાં સંતાય ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસમાં રૂમમાં મળી આવી હતી. દીકરીઓએ દારૂ પણ પીવડાવતો હતો. તેની જાણ પોતાના માતા પિતાને કરી હતી. ઘટનાની જાણ અમરેલી રૂલર પોલીસને થતા પોલીસ દોડી પોહચી ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રાજ્યની બિન-અનુદાનિત કોલેજોના કર્મચારીઓ સૌથી માટે ખુશખબર: ગુજરાત સરકારે કરી જાહેરાત

આરોપી શિક્ષકની પોલીસએ ધરપકડ કરવામાં આવી છે. એફ.એસ.એલ.ટીમની પણ મદદ લેવામાં આવી છે. પોલીસ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર દ્વારા કેવી રીતે દુષ્કર્મ શિક્ષક આચરતો હતો તેને લઈ વધુ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. શિક્ષકએ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરવાની ઘટનાને લઈ જિલ્લા શિક્ષણ જગતને લાંછન લાગ્યું છે. 

કડાકા સાથે વાદળો ગરજશે! આંધી-તોફાન સાથે અહીં થશે ભારે વરસાદ, ગુજરાતમાં ગરમીથી રાહત..

શાળાના વાલીઓમાં પણ રોષનો માહોલ સર્જાયો છે. હાલ પોલીસ શિક્ષકના પુરાવા એકત્ર કરી આગળની તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More