Benefits of Kiss: પતિ-પત્ની અને ગર્લ અને બોય ફ્રેન્ડ એક-બીજાને હંમેશા કિસ કરતા હોય છે. સમાગમ કરે તે પહેલા કિસ કરવાથી ઉત્તેજના વધે છે. કિસ કરવાથી સારા પણાંનો અનુભવ તો થાય જ છે સાથે જ હોર્મોનને પણ ખૂબ જ સારી રીતે શરીરમાં નિર્માણ કરવામાં મદદ મળે છે. કિસ કરવાથી લોહીમાં દમના રોગપ્રતિકારક ગુણોનો વિકાસ થાય છે. તણાવમાંથી બહાર આવવામાં પણ મદદ મળે છે તથા આપણા શરીરના લોહીમાં રહેલી ચરબીનું પ્રમાણ પણ ઘટાડે છે. તો જાણી લો તમે પણ કિસ કરવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે…
-બ્લડપ્રેશર ઘટાડે
જ્યારે કોઇ વ્યક્ત કિસ કરે ત્યારે તેનું બ્લડ પ્રેશર ઘટે છે. એવુ કહેવાય છે કે, કિસ કરવાથી લોહીને નસોમાં ફરવામાં મદદ મળે છે અને બ્લડ પ્રેશર પણ નીચે લાવે છે.
-દાંતોના પોલાણ સામે રક્ષણ
કિસ કરવાથી મોઢામાં રહેલી લાળનું ઉત્સર્જન થાય છે. આ લાળ દાંત પર થતી છારી ધોઇ નાખે છે અને તેના કારણે દાંતોને તથા કેવિટી સામે રક્ષણ મળે છે.
આ પણ વાંચો: આ 3 જીવોને ઘરમાં ક્યારેય ન રાખતા, નહીં તો તમારા ઘરમાં ગરીબી આવતાં રોકી શકશો નહીં
આ પણ વાંચો: બસ દર મહિને 250 રૂપિયાનું રોકાણ કરો, દીકરીના લગ્ન થાય ત્યારે મળશે મસમોટી રકમ
આ પણ વાંચો: લગ્ન કરેલા લોકો ઝડપથી આ સરકારી યોજનામાં અરજી કરો, 1 લાખ રૂપિયા કરતાં વધારે મળશે
-સંતુષ્ટ હોર્મોન બહાર કાઢે છે
કિસ કરવાને કારણે ઓક્સિટોસીન, સેરોટોનિન અને ડિપોમેઇન જેવા સારા રસાયણો બહાર આવે છે તેથી સમગ્ર દિવસ દરમિયાન સારો અનુભવ થાય છે.
-કેલેરીનું દહન કરે છે
કહેવાય છે કે જોશથી કરવામાં આવેલી દરેક કિસ આશરે 8થી 16 કેલેરી બાળે છે. એટલે નુકસાનકારક તો ન જ કહેવાય.
આ પણ વાંચો: અહીં બટાકા-ડુંગળીના ભાવે વેચાય છે કાજુ, ભાવ છે 30 થી 50 રૂપિયે કિલો
આ પણ વાંચો: India Post : 41 હજાર જગ્યાઓ માટે પડી જાહેરાત, આ રીતે તૈયાર થશે મેરિટ લિસ્ટ
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
-આત્મ-સન્માનમાં વધારો કરે છે
દિવસની શરૃઆત કરતાં પહેલા પોતાના પ્રેમી પાત્ર પાસેથી કિસ મેળવવાના કારણે લોકોમાં કામની ઉત્પાદકતામાં વધારો થતો હોવાનું એક સંશોધનમાં જાણવા મળ્યું છે.
-સ્નાયુને મજબૂત બનાવે છે
જુસ્સાભેર કરવામાં આવેલી કિસ ચહેરાના મુખ્ય સ્નાયુઓને કસરત પૂરી પાડે છે અને તેનો દેખાવ સુંદર બનાવે છે.
-સુસંગત મૂલ્યાંકન
એક કિસ તમારા પાર્ટનર સાથે સુસંગતતાનું મૂલ્યાંકન પૂરુ પાડે છે. એમ કહેવાય છે કે મહિલાઓ માત્ર જાતીય સંબંધોની પહેલ કરવા માટે જ નહિ, પરંતુ તમારા સંબંધોનું મૂલ્યાંકન કરવા માટે પણ તે કિસનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે