10 Rs Peacock Note: દરેક દેશની કોઈને કોઈ કરન્સી જરૂર હોય છે. આ કરન્સીની મદદથી કોઈ પણ દેશમાં લેવડદેવડની પ્રક્રિયા સરળ થઈ શકે છે. બીજીબાજુ સમયાંતરે અનેક દેશો પોતાની કરન્સીમાં કઈક અપડેટ પણ કરતા રહે છે. ભારતીય કરન્સીમાં પણ સમયાંતરે અનેકવાર અપડેટ થતું જોવા મળ્યું છે. ભારતમાં કેટલીક નોટ અને સિક્કા એવા પણ છે જેમની કિંમત તેમની અસલ વેલ્યૂ કરતા ઘણી વધુ છે અને આજે અમે તમને આવી જ એક 10 રૂપિયાની નોટ વિશે જણાવીશું.
10 રૂપિયાની નોટ
હકીકતમાં હાલના દિવસોમાં એક 10 રૂપિયાની નોટ ખુબ ચર્ચામાં છે. આ 10 રૂપિયાની નોટની ખાસ વાત એ છે કે આ નોટ ખુબ જૂની છે અને તેની પા
એક એવી નદી કે જેના પાણીને સ્પર્શતા પણ લોકોના ટાંટિયા ધ્રુજે છે, જાણો ગુજરાતમાં છે કે...
ઓ બાપ રે! 1200 કરોડમાં 23 ફ્લેટ વેચાયા, દેશનો સૌથી મોટો સોદો આ શહેરમાં થયો
યુવતીને એકલી જોઈ યુવકે કરી બળજબરી, યુવતી પણ વાઘણ જેવી નીકળી, પછી જે થયું...
જાણો ખાસિયત
જો તમારી પાસે પણ મોરવાળી 10 રૂપિયાની નોટ હોય અને તેનો સીરિયલ નંબર પણ ખુબ સારો હોય તો તે નોટની કિંમત વધી જશે. એટલે કે જો આ નોટ પર સીરિયલ નંબર 786 હોય તો તેની કિંમત હજુ વધી જશે. જો સીરિયલ નંબર કઈક એવો હોય કે જે સામાન્ય ન હોય તો તેની પણ વેલ્યૂ વધુ હશે. આ પ્રકારની નોટોની કિંમત 30-40 હજા રૂપિયાથી લઈને લાખો સુધીમાં હોઈ શકે છે.
ઓલાઈન થઈ શકશે વેચાણ
જો તમારી પાસે આ નોટ હોય તો તમે ઓનલાઈન આ નોટ વેચી શકો છો. Ebay, Quikr, Coinbazaar એ એક એવા ઓનલાઈન પ્લેટફોર્મ છે જેના પર આ નોટોને વેચીને સારા એવા પૈસા કમાઈ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે