Trending Video: સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ નવા ડાન્સ વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ કેટલાક વીડિયો એટલા ખાસ હોય છે કે લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. આવો જ એક વીડિયો આજકાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક ભાભીએ ફિલ્મી સ્ટાઈલમાં એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે લોકો તેની સ્ટાઈલ અને સાડીના લુકના ફિદા થઈ ગયા.
ધમાકેદાર ડાન્સ અને ફિલ્મી માહોલ
વીડિયોમાં દેખાતી યુવતીએ સાડી પહેરીને સુપરહિટ ગીત પર એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે લોકોને એવું લાગ્યું કે જાણે કોઈ ફિલ્મી ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હોય. બેકગ્રાઉન્ડમાં “ઓઈ અમ્મા હાઈ, મેં તો મર ગઈ” ગીત વાગી રહ્યું હતું. શરૂઆતમાં યુવતી સ્ટેજ પર એકલી હતી, પરંતુ થોડીક સેકન્ડ પછી અન્ય યુવતીઓ પણ બેકગ્રાઉન્ડમાં આવી અને તેઓએ સાથે મળીને જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું.
સમુદ્રની વચ્ચે આવેલ ખતરનાક ટાપુ પર છે આ ભયંકર જગ્યા, ખતરોના ખેલાડીઓ પણ ડરે છે જતાં!
સૌથી ખાસ વાત એ હતી કે, પવન એવી રીતે ફૂંકાઈ રહ્યો હતો કે ડાન્સ દરમિયાન યુવતીની સાડી અને વાળ સ્ટાઇલિશ સ્ટાઈલમાં ઉડતા જોવા મળ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે, જાણે બોલિવૂડનો કોઈ ફુલ-ઓન સીન શૂટ થઈ રહ્યો હોય.
'મારી 5 સદી બેકાર છે...' પહેલી વખત રોહિત શર્માનો મોટો ખુલાસો, કેમ આપે છે રેકોર્ડનું બલિદાન
લોકોએ કર્યા ખૂબ જ વખાણ
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @manogyabhardwaj એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 2 કરોડ 11 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. એકાઉન્ટ હોલ્ડરે આ વીડિયોને પિન કર્યો છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે તેના સૌથી લોકપ્રિય વીડિયોમાંથી એક બની ગયો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે.
52 રૂમ, સોનાનો રથ-700 હીરાનો તાજ... આ છે કમનસીબ મહેલ; જ્યાં નરસંહારમાં ખતમ થઈ ગયો આખો રાજવી પરિવાર
એક યુઝરે લખ્યું કે, "સાચે જ એક રાણી! મેન કેરેક્ટર એનર્જી દેખાઈ રહી છે." અન્ય એક યુઝરે લખ્યું કે, "ગર્લ્સ હોસ્ટેલનો વીડિયો લીક થાય તે યોગ્ય નથી." જ્યારે કેટલાક લોકોએ ડાન્સ દરમિયાન ડાન્સરનું બ્લાઉઝ સહેજ લપસી જવા પર પણ ટિપ્પણી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે