Quiz Questions and Answers: જનરલ નોલેજનો અર્થ અલગ અલગ વિષયો અને ફેક્ટ્સની વ્યાપક સમજ અને જાગૃતતા સાથે છે જે કોઈ ખાસ ક્ષેત્ર માટે નથી હોતું. જેમાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, કરન્ટ અફેર્સ, અને ઘણું બધુ સહિત સબ્જેક્ટ્સની એક સીરીઝ સામેલ છે. સારું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે તે લોકોને દુનિયાની સારી રીતે સમજ ધરાવવામાં, સાર્થક વાતચીતમાં ઈન્વોલ્વ થવામાં અને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. તે પુસ્તકો, અખબારોના વાંચન, અને વર્તમાન ઘટનાઓથી અપડેટ રહેવાની માધ્યમથી પ્રાપ્ત કરી શકાય છે. જાણો આવા જ કેટલાક સવાલો અને તેના જવાબો વિશે...
સવાલ-1 ભારતના કયા રાજ્યમાં દારૂ પર સંપૂર્ણરીતે પ્રતિબંધ છે?
જવાબ- ગુજરાત અને હવે બિહાર
સવાલ-2 હીરાનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો છે?
જવાબ- રશિયા હીરાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.
સવાલ-3 ભારતની સૌથી પહેલી મેટ્રો ટ્રેન સેવા ક્યાં શરૂ થઈ હતી?
જવાબ- 24 ઓક્ટોબર 1984ના રોજ ભારતની પહેલી મેટ્રો ટ્રેન કોલકાતામાં શરૂ થઈ હતી.
સવાલ-4 અંગ્રેજોએ પહેલું કારખાનું ક્યાં ખોલ્યું હતું?
જવાબ- અંગ્રેજોએ પહેલું કારખાનું સૂરતમાં ખોલ્યું હતું.
સવાલ-5 ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો?
જવાબ- મધ્ય પ્રદેશના મહુ સ્થિત બાબાસાહેબ આંબેડકરને સમર્પિત એક સ્મારક છે. તે બાબાસાહેબ આંબેડકરનું જન્મસ્થળ છે. જેમનો જન્મ 14 એપ્રિલ 1891માં મહુમાં થયો હતો.
સવાલ- 6 ચા સાથે કયું ફળ ખાવાથી માણસ મરી શકે છે?
જવાબ- ચા સાથે લીંબુના સેવનથી માણસનું મૃત્યુ થઈ શકે છે.
સવાલ-7 ટેબલ ટેનિસનો આવિષ્કાર કયા દેશમાં કરાયો હતો?
જવાબ-7 ટેબલ ટેનિસનો આવિષ્કાર ઈંગ્લેન્ડમાં કરાયો હતો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે