- પ્રશ્ન – ઘરમાં પૈસા બચે, પૈસા પગ ન કરી જાય તે માટે શું કરવું ?
- કબાટમાંથી પૈસા મૂકતી અને કાઢતી વખતે આ મંત્ર જાપ કરવો
- ઓમ નમઃ કમલાવાસિન્યૈ સ્વાહા
- કબાટમાં એક અત્તરની શીશી મૂકી રાખવી
- ચંદનનો નાનો ટૂકડો પણ મૂકી રાખવો
- ગુસ્સો કરતા કરતા કબાટ ક્યારેય ન ખોલીએ.
- દર ગુરૂવારે કબાટ ઉપર પીળા પુષ્પ અચૂક મૂકવા
તારીખ
|
8 ઓક્ટોબર 2018, સોમવાર
|
માસ
|
ભાદરવા વદ અમાસ
|
નક્ષત્ર
|
ઉત્તરાફાલ્ગુની
|
યોગ
|
બ્રહ્મા
|
ચંદ્ર રાશી
|
કન્યા (પ,ઠ,ણ)
|
- સર્વપિતૃ શ્રાદ્ધ છે.
- સોમવતી અમાસ 11.34 સુધી
- સોમવતી અમાસ છે માટે શિવઉપાસના અવશ્ય કરજો
- ઓમ હ્રીમ નમઃ મંત્રનો જાપ કરજો
- નમસ્તે શંકરાય આ મંત્ર પણ અતિ પવિત્ર છે.
- શિવજીને ચંદનની અર્ચા અવશ્ય કરવી.
મેષ (અલઈ)
|
- અંતરમન પ્રફુલ્લિત રહે
- ધનપ્રાપ્તિના યોગ પણ છે
- નોકરી કરતા જાતકોને બઢતીના યોગ
- કાર્યમાં મન પરોવાય
|
વૃષભ (બવઉ)
|
- પ્રવાસની શક્યતા છે
- પરદેશ જવા ઇચ્છુક જાતકોએ સક્રિય થવું
- વિદ્યાર્થી મિત્રો માટે સાનુકૂળતા
- માતા દ્વારા કાર્યસિદ્ધિ થઈ શકે છે
|
મિથુન (કછઘ)
|
- યુવા મિત્રોના પ્રેમ સંબંધ પાંગરે
- સર્જનશક્તિ ખીલી જાય
- કલાક્ષેત્રે સંકળાયેલાને લાભ
- સંધ્યા સમયે સ્થિરતા વધુ જળવાય
|
કર્ક (ડહ)
|
- ધન સ્થાન પ્રબળ બન્યું છે
- ઘરેણાની ખરીદી અંગે વિચારો આવે
- ઘરમાં સગવડમાં ઉમેરો થાય
- શરીરમાં સ્ફૂર્તિ જણાય
|
સિંહ (મટ)
|
- મનમાં આનંદ છવાઈ જાય
- સ્થાવર જંગમ મિલકત અંગે ચર્ચા થાય
- પ્રગતિનો પાયો નંખાય
- રાજનીતિ ક્ષેત્રના જાતકોને પદોન્નતિ
|
કન્યા (પઠણ)
|
- આરોગ્યની જાળવણી કરવી
- નેત્રપીડા થઈ શકે છે
- સંધ્યા સમયે નોકરીમાં જાળવવું
- કાર્યફળમાં વિલંબ થાય
|
તુલા (રત)
|
- જમીન-મકાન ક્ષેત્રે પ્રગતિ થાય
- નવું મકાન લેવા ઇચ્છતા જાતકોએ સક્રિય થવું
- સંબંધોમાં નરમાઈ આવે
- પિતા સાથે ખટરાગ ન થાય તે જોવું
|
વૃશ્ચિક (નય)
|
- કાર્યમાં અન્યોનો સહકાર મળે
- ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલાને લાભ
- ધનવ્યય થઈ શકે છે
- પણ, શુભકાર્યમાં ખર્ચ થાય
|
ધન (ભધફઢ)
|
- નોકરીમાં બદલીના યોગ રચાયા છે
- ભાષા ઉપર કાબૂ રાખવો
- નાનાભાઈ બહેનના સંબંધોમાં નરમાશ આવે
- ભાગ્યનો સહકાર મળશે
|
મકર (ખજ)
|
- જીવનસાથી સાથે સંયમથી વર્તવું
- ભાષા ઉપર સંયમ રાખવો
- પણ ધનસ્થાન પ્રબળ બન્યું છે
- સાંજે જીવનસાથીનો ગુસ્સો સહન ન કરવો પડે
|
કુંભ (ગશષસ)
|
- ઘરમાં મિત્રોનું આગમન થાય
- ઘર સજાવવાના વિચારો આવે
- વૈભવી પ્રવાસના આયોજન વિચારો
- સાંજે ધનપ્રાપ્તિ પણ થઈ શકે
|
મીન (દચઝથ)
|
- નાનીનાની મુશ્કેલી પીછો નથી છોડતી
- પોતાના પારકા ન થાય તે જોવું
- હાડકાનો દુખાવો ન થાય તે માટે સાવધાન
- ગૃહકાર્યમાં વ્યસ્ત રહેવાય
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે