Home> India
Advertisement
Prev
Next

હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડો, કઢંગી હાલતમાં ઝડપાઇ અનેક અભિનેત્રીઓ

 મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લામાં પોલીસે એક હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી અનુસાર રાયગઢનાં કીહિમ બીચ પર રેવ પાર્ટી એક આલીશાન બંગ્લોમાં ચાલી રહી હતી. જેમાં મોટા દારૂથી માંડીને ઉચ્ચ પ્રકારનાં ડ્રગ્સ સહિતનાં નશાકારક પદાર્થોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા બાતમીમાં આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. 

હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડો, કઢંગી હાલતમાં ઝડપાઇ અનેક અભિનેત્રીઓ

મુંબઇ : મહારાષ્ટ્રનાં રાયગઢ જિલ્લામાં પોલીસે એક હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી અનુસાર રાયગઢનાં કીહિમ બીચ પર રેવ પાર્ટી એક આલીશાન બંગ્લોમાં ચાલી રહી હતી. જેમાં મોટા દારૂથી માંડીને ઉચ્ચ પ્રકારનાં ડ્રગ્સ સહિતનાં નશાકારક પદાર્થોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા બાતમીમાં આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. 

fallbacks

મોદી સરકારમાં કાશ્મીર સ્વર્ગ જ છે અને જળવાઇ રહેશે : ભાજપ
પોલીસે બંગલા પર દરોડો પાડીને દારૂ, ચરસ, કોકેઇન સહિત અનેક નશીલા ડ્રગ્સ જપ્ત કર્યા છે. પોલીસે ઘટના સ્થળ પરથી અનેક પુરૂષ અને મહિલાઓની પણ ધરપકડ કરી છે. પોલીસના અનુસાર રેવ પાર્ટીમાં અનેક પ્રખ્યાત અભિનેત્રીઓ અને ટીવી અભિનેત્રીઓ પણ ઝડપાઇ છે. પકડાયેલા લોકોમાં મોટા ભાગનાં લોકોએ ડ્રગ્સનું સેવન કરેલું હતું. 

જમ્મુ કાશ્મીર આંતરરાષ્ટ્રીય સીમા પર રહેતા નાગરિકો માટે અનામત વિધેયક લોકસભામાં પાસ

જમ્મૂ-કાશ્મીરમાં હજૂ 6 મહિના રહેશે ‘રાષ્ટ્રપતિ શાસન’: ગૃહમંત્રી અમિત શાહ
આ ઉપરાંત પોલીસે બંગલામાંથી ડ્રગ ડીલર અને તેના સાથીઓની પણ ધરપકડ કરી છે. જે બંગલા પર રેવ પાર્ટી ચાલી રહી હતી તે એક પ્રખ્યાત બિઝનેસમેનનો હોવાનું જણાવાઇ રહ્યું છે. હાલ પોલીસે રેવ પાર્ટીમાં પકડાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી અને તેમને કોર્ટની સામે રજુ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More