Modi Government : જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય. અથવા જો તમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ મળતો નથી, અથવા તો તમને સરકારી કામકાજ લગતી કોઈ સમસ્યા છે, તો ચિંતા કરવાની કોઈ વાત નથી. ભારત સરકારની સુવિધાથી તમારું પેન્ડિંગ કામ ઝડપથી પૂરું થઈ શકે છે. તમે ઘરે બેસીને વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ કર્યા પછી, તમે પ્રાપ્ત નોંધણી નંબર દ્વારા પણ તમારી ફરિયાદને ટ્રેક કરી શકો છો.
ચાલો સમજીએ કે પીએમઓમાં ફરિયાદ કરવાની પ્રક્રિયા શું છે? તમારો સંદેશ વડાપ્રધાન સુધી પહોંચાડવાના અન્ય કયા રસ્તા છે:-
PMOમાં ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા?
બીજી કઈ રીતે તમે તમારો સંદેશ પીએમ મોદી સુધી પહોંચાડી શકો છો?
જો તમારી પાસે કોઈપણ સરકારી યોજના અંગે કોઈ વિચાર અથવા સૂચન હોય, તો તમે www.pmindia.gov.in/en/interact-with-honble-pm/ પર લૉગ ઇન કરી શકો છો. આ એક સત્તાવાર પોર્ટલ છે જે પીએમ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા માટે બનાવાયું છે.
તમે પીએમના સત્તાવાર સરનામા પર સીધો પત્ર લખી શકો છો. અહેવાલો અનુસાર, પીએમ મોદીને દેશભરમાંથી દરરોજ 2 હજારથી વધુ પત્રો મળે છે.
પ્રોપ્રટી માર્કેટની આ ખબરે સૌને ચોંકાવ્યા, ઓફિસો ભાડે લેવાનું ચલણ ઘટ્યું
વડાપ્રધાનનું અધિકૃત સરનામું
વેબ ઈન્ફોર્મેશન મેનેજર, સાઉથ બ્લોક, રાયસીના હિલ નવી દિલ્હી: 110011. તમે ‘ભારતના માનનીય વડાપ્રધાન, 7 રેસ કોર્સ રોડ, નવી દિલ્હી’ને પણ પત્ર લખીને મોકલી શકો છો.
આખા દેશથી અલગ કોલકાતા પોલીસ સફેદ યુનિફોર્મ કેમ પહેરે છે? આ રહ્યું કારણ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે