શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ફાયરિંગમાં બે આતંકીઓ ઠાર થયા છે. અથડામણ દરમિયાન હથિયારો અને ગોળા બારૂદ પણ મળી આવ્યાં છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ માર્યા ગયેલા આતંકીઓની ઓળખમાં લાગી છે.
જુઓ LIVE TV
(વિસ્તૃત માહિતી થોડીવારમાં...)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે