Home> India
Advertisement
Prev
Next

કર્ણાટક: બાગલકોટમાં સુગર ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત, 5 ઘાયલ

કર્ણાટમાં એક સુગર મિલમાં થયેલા બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આ બ્લાસ્ટ રાજ્યના બાગલકોટ જિલ્લાના મુધૂલ વિસ્તારની નારાની સુગર મિલમાં થયો છે.

કર્ણાટક: બાગલકોટમાં સુગર ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત, 5 ઘાયલ

નવી દિલ્હી: કર્ણાટમાં એક સુગર મિલમાં થયેલા બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે આ બ્લાસ્ટમાં 5 લોકો ઘાયલ પણ થયા છે. રાજ્યના બાગલકોટ જિલ્લાના મુધૂલ વિસ્તારની નારાની સુગર મિલમાં આ બ્લાસ્ટ થયો છે.

fallbacks

સુગર મિલના બોઇલર બ્લાસ્ટથી આ ઘટના બની છે. બ્લાસ્ટમાં ગંભીર રીતેથી ઘાયલ થયેલા 5 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ દુર્ઘટના સમયે 7 મજૂર કામ કરી રહ્યાં હતા. વિસ્ફોટથી આખી શુગર મિલની ઈમારત ધરાશાયી થઈ ગઈ. આ ફેક્ટરી ભાજપના ધારાસભ્ય અને કર્ણાટકના પૂર્વ મંત્રી મુર્ગેશ નિરાનીની છે.

દેશના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More