Home> India
Advertisement
Prev
Next

લોકોને એકમાં ફાંફાં પડે છે, પહેલાંના રાજાઓ 100-100 રાણીઓને કઈ રીતે 'સુખ' આપતા? જાણો

Sexual life : સેક્સ લાઈફ સમાપ્ત થયા બાદ યુવાનો સેક્સોલોજીસ્ટ પાસે જઈને પોતાની સમસ્યાનો ઈલાજ કરાવે છે પરંતુ તેમ છતાં પણ કોઈ નિવડો આવતો નથી. અને આખરે નિરાશા જ મળે છે..જે બાદ પતિ-પત્ની વચ્ચે ઝગડા શરૂ થાય છે અને આખરે વાત છૂટા છેડા સુધી પહોંચે છે.

લોકોને એકમાં ફાંફાં પડે છે, પહેલાંના રાજાઓ 100-100 રાણીઓને કઈ રીતે 'સુખ' આપતા? જાણો

નવી દિલ્હીઃ બદલાતા સમયની સાથે સતત પરિવર્તન આવી રહ્યું છે. પહેલાંની સરખામણીએ આપણી લાઈફસ્ટાઈલ સાવ બદલાઈ ગઈ છે. ત્યાં સુધી કે આપણું ખાન-પાન પણ સાવ બદલાઈ ગયું છે. એજ કારણ છેકે, આપણે વારંવાર ડોક્ટરો પાસે દોડવું પડે છે. સતત સ્ટ્રેસને કારણે તમારી સેક્સ લાઈફ પર પણ તેની ખરાબ અસર પડે છે. ત્યારે શું તમે જાણો છોકે, પહેલાંના જમાનામાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે રાખતા હતા ખુશ? એક સાથે રાજાઓ આટલી બધી રાણીઓને કઈ રીતે આપતા હતા સુખ? શું તમે પણ તમારી સેક્સ લાઈફને પહેલાં કરતા બેટર કરવા માંગો છો? શું તમે પણ રાજા-મહારાજાઓની ટિપ્સ અપનાવીને રાતના રાજા બનવા માંગો છો? તો તમારા તમામ સવાલોનો જવાબ તમને આ આર્ટિકલમાં મળી જશે.

fallbacks

ઉલ્લેખનીય છેકે, આજના જમાનામાં યુવાનોને બહારના જંકફુડ ખાવાની ટેવ પડી ગઈ છે. જેના કારણે શરીરમાં જલ્દીથી કમજોરી આવી જાય છે અને સેક્સ લાઈફ પણ ધીમે-ધીમે સમાપ્ત થઈ જાય છે. સેક્સ લાઈફ સમાપ્ત થયા બાદ યુવાનો સેક્સોલોજીસ્ટ પાસે જઈને પોતાની સમસ્યાનો ઈલાજ કરાવે છે પરંતુ તેમ છતાં પણ કોઈ નિવડો આવતો નથી. અને આખરે નિરાશા જ મળે છે..જે બાદ પતિ-પત્ની વચ્ચે ઝગડા શરૂ થાય છે અને આખરે વાત છૂટા છેડા સુધી પહોંચે છે.

શિલાજીત-
કમજોરી, એનર્જીની કમી, ઈમ્યુનિટી વગેરે માટે શિલાજીતનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાના દાણા જેટલું શિલાજીતનું ગાયના ઘી અને મધની સાથે સેવન કરવું જોઈએ.

અશ્વગંધા-
કમજોરી, થાક, લો સ્પમ કાઉન્ટ અને ઈમ્યુનિટી માટે અશ્વગંધાનું સેવન કરો, સૂતા પહેલા નવશેકા દૂધમાં એક ચમચી અશ્વગંધા પાવડર નાખીને સેવન કરો.

સતાવરી-
ઈનફર્ટિલિટી, ઈરોકટોઈલ ડિસફંકશન, કમજોરી માટે સતાવરીનો ઉપયોગ કરાય છે. એક ચમચી સતાવરી, મિશ્રી અને ઘી નું સેવન કરવું જોઈએ. અને તેની ઉપર એક ગ્લાસ નવશેકુ દૂધ પી શકો છો.

કેસર-
નવશેકા દૂધમાં કેસર નાખીને રાત્રે સૂતા પહેલા પીવાથી સેક્સલાઈફમાં ફાયદો થશે.

સફેદ મુસલી-
ઈનફર્ટિલટી, સ્પમની કમી અને ઈમ્યુનિટી માટે સફેદ મુસલીનો ઉપયોગ થાય છે. એક ચમચી મુસલી પાવડર અને મિશ્રી દૂધની સાથે રોજ સવારે અને સાંજે લઈ શકાય છે.

પુનર્નવા-
અડધો ચમચી પુનર્નવા, એક ચમસી શુદ્ધ મધ  સાથે સવાર-સાંજ લેવું જોઈએ.

આમલીના બીજ-
આમલીના બીજના પાવડરમાં બે ચમચી મિશ્રી નાખીને દૂધ સાથે સેવન કરવું જોઈએ..આ આમલીના બીજનું સેવન કરવાથી મર્દાના તાકાત વધે છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More