Home> India
Advertisement
Prev
Next

1990 માં જય શ્રીરામ બોલવું ગુનો હતું, રામભક્તો પર ચલાવી હતી ગોળીઓ: CM યોગી આદિત્યનાથ

યૂપીના સીએમ યોગી આદિત્યનાથએ કહ્યું કે 1990માં જય શ્રીરામ બોલવું ગુનો હતું. તે દરમિયાન રામભક્તો પર ગોળીઓ ચલાવી હતી પરંતુ આજે ફાયરિંગનો આદેશ આપનાર લોકો ઝૂકી ગયા છે. જો આવું ચાલતું રહ્યું હોત તો આગામી કાર સેવામાં ગોળી ચાલશે નહી. 

1990 માં જય શ્રીરામ બોલવું ગુનો હતું, રામભક્તો પર ચલાવી હતી ગોળીઓ: CM યોગી આદિત્યનાથ

અયોધ્યા: યૂપીના સીએમ યોગી આદિત્યનાથએ કહ્યું કે 1990માં જય શ્રીરામ બોલવું ગુનો હતું. તે દરમિયાન રામભક્તો પર ગોળીઓ ચલાવી હતી પરંતુ આજે ફાયરિંગનો આદેશ આપનાર લોકો ઝૂકી ગયા છે. જો આવું ચાલતું રહ્યું હોત તો આગામી કાર સેવામાં ગોળી ચાલશે નહી પરંતુ તે લોકો પણ રામ ભક્તની લાઇનમાં લાગેલી જોવા મળશે. 

fallbacks

સીએમ યોગી બુધવારે અયોધ્યામાં દીપોત્સવ 2021 માં સામેલ છે. કાર્યક્રમમાં સંબોધિત કરતાં સીએમ યોગીએ કહ્યું કે '1990 માં અયોધ્યામાં કાર સેવકો પર ગોળી ચલાવવામાં આવી હતી. તે સમયે રામ બોલવું ગુનો ગણાતો હતો. જો કાલ સુધી રામ સુધી ભક્તો પર ગોળી ચલાવવામાં આવી રહી છે. આજે તે ઝુકી ગયા છે. એવું જ ચાલતું રહ્યુયં તો આગામી કાર સેવામાં ગોળી ચાલશે નહી. તેમછતાં તે લોકો પણ રામ ભક્તો અને કૃષ્ણ ભક્તો પર પુષ્યો પર વર્ષા થશે. 

Constable નિકળ્યો કરોડપતિ, સોના-ચાંદી અને ગાડીઓનો ઢગલો જોઇ આંખો ફાટી ગઇ

સીએમ યોગીએ કહ્યુયં કે 'હું 2017 માં અયોધ્યાના પહેલાં દિપોત્સવમાં આવ્યો હતો. તે સમયે એક જ નારો ગૂંજી રહ્યો હતો. યોગીજી એક કામ કરો, મંદિરનું નામ કરો. હું ત્યારે પણ કહેતા હતા કે મંદિર નિર્માણની આધારશિલા રાખવામાં આવી રહી છે. મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. હવે તમામ લોકો આ વાતને ખુશ છે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યા છે. 

Edible Oil Price: દિવાળી પહેલાં જનતાને રાહત! ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો, જાણો કિંમત

તેમણે કહ્યું '5 વર્ષ પહેલાં જ્યારે દીપોત્સવની ચર્ચા આવી હતી તે સમયે અયોધ્યામાં દિવાળી પર કોઇ મોટો કાર્યક્રમ થયો ન હતો. આજે અહીં કેંદ્રીય મંત્રીઓથી માંડીને ત્રણેય દેશોના ઉચ્ચાયુક્ત અને હજારો લોકો પોતાની વ્હાલી નગરીને જોવા આવ્યા છે. આ પોતાનામાં મોટો ઉત્સવ છે. લખનઉ, આગરા, કાશી, પ્રયાગમાં પણ, દરેક જગ્યા ભવ્યતાથી આ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More