Home> Jobs
Advertisement
Prev
Next

Indian Army Vacancy: ઈંડિયન આર્મીમાં નીકળી બંપર ભરતી, પગાર 2,50,000 સુધીનો, ફટાફટ જાણી લો વિગતો

Indian Army Vacancy: ભારતીય સેનામાં પુરુષો અને મહિલાઓ માટે બંપર ભરતી બહાર પડી છે. આ નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીક 5 ફેબ્રુઆરી 2025 છે. કુલ 381 પદ માટે ભરતી કરવાની છે. તો ફટાફટ જાણી લો આ નોકરી માટેની અન્ય વિગતો. 

Indian Army Vacancy: ઈંડિયન આર્મીમાં નીકળી બંપર ભરતી, પગાર 2,50,000 સુધીનો, ફટાફટ જાણી લો વિગતો

Indian Army Vacancy: જો તમે સરકારી નોકરી કરવા માંગો છો તો ભારતીય સેનામાં અવિવાહિત પુરુષો અને મહિલાઓ માટે નોકરીની તકો છે. સેનામાં અલગ અલગ પદ પર ભરતી કરવામાં આવનાર છે. ભારતીય સેનાએ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટથી લઈ શોર્ટ સર્વિસ કમિશન માટે અરજીઓ માંગી છે. આ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી 2025 છે. ભારતીય સેનામાં કુલ 381 વેકેન્સી ભરવાની છે. 

fallbacks

આ પણ વાંચો: ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો

ભારતીય સેનામાં પુરુષો માટે ભરતી

સિવિલ - 75 પદ
કંપ્યુટર વિજ્ઞાન 60 પદ
ઈલેક્ટ્રિકલ 33 પદ
ઈલેક્ટ્રોનિક્સ 64 પદ
મેકેનિકલ 101 પદ
અલહ અલગ એન્જીનિયરિંગ સ્ટ્રીમ 17 

આ પણ વાંચો: Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી

મહિલાઓ માટે ભરતી

સિવિલ 7 પદ, કંપ્યુટર વિજ્ઞાન 4 પદ, ઈલેક્ટ્રિકલ 3 પદ, ઈલેક્ટ્રોનિક્સ 6 પદ, મેકેનિકલ 9 પદ

આ પણ વાંચો: આ ડિગ્રી હોય તો US માં મળે 66 લાખ રૂપિયાના પગારની નોકરી, લોકોને સાંભળી કરવાનું આ કામ

નોકરી માટે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

ભારતીય સેનાના આ પદ માટે નોકરીની અરજી કરવા માંગતા ઉમેદવારોની આયુ 20 થી 27 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. આવેદન કરનાર વ્યક્તિ પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયની ઈંજીનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ અથવા તો તે ફાઈનલ યરમાં હોવા જોઈએ. 

આ પણ વાંચો: આ 5 માંથી કોઈ એક કોર્સ કરી લો, ધડાધડ મળશે નોકરીની ઓફર, મહિને છપ્પરફાડ કમાણી થશે

આ પદ માટે પગાર

પસંદગી પ્રક્રિયામાં જે ઉમેરવાદ પાસ થશે તેને માસિક 56,100 થી 250000 રૂપિયા સુધીનો પગાર મળશે. આ નોકરી માટે અપ્લાય ઈંડિયન આર્મીની રીક્રુટમેન્ટની સાઈટ પર જઈને કરવાની રહેશે. ઉમેદવારની પસંદગી એજ્યુકેશન પરફોર્મન્સ અને યોગ્યતાના આધારે કરવામાં આવશે. ફાઈનલ સિલેકશન પછી તેમનો મેડિકલ ટેસ્ટ પણ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More