Home> Jobs
Advertisement
Prev
Next

GK Quiz: એવું તે કયું પક્ષી છે જે દૂધમાંથી પાણી અલગ કરીને દૂધ પી જાય છે? 

GK Questions Answers PDF: જ્યારે પણ અભ્યાસ કે નોકરીની વાત આવે તો તેમાં એક ચીજ આપોઆપ જોડાઈ જાય છે અને તે છે જનરલ નોલેજ. 

GK Quiz: એવું તે કયું પક્ષી છે જે દૂધમાંથી પાણી અલગ કરીને દૂધ પી જાય છે? 

General Knowledge Questions With Answers: જનરલ નોલેજ ફક્ત તમે પરીક્ષા માટે તૈયારી કરતા હોવ કે નોકરી માટે ઈન્ટરવ્યું આપવા જતા હોવ ત્યારે જ તેની તૈયારી કરવી એવું નથી. એ તમારા જ્ઞાનમાં વધારા માટે પણ જરૂરી છે. જો તમારી પાસે સામાન્ય જ્ઞાનનો ભંડાર હશે તો તમે ગમે તેની સાથે કોઈ પણ મુદ્દે વાત કરવા માટે સક્ષમ રહેશો. તેમના સવાલોના યોગ્ય તર્ક સાથે જવાબ આપી શકશો. અમે તમને એવા જ કેટલાક સવાલો અને તેના જવાબ જણાવીશું. ખાસ જાણો આ અજબ સવાલોના ગજબ જવાબ તમને જરૂર મજા આવશે. 

fallbacks

સવાલ: 1- ભારતમાં સૌથી વધુ કયું ફળ  ખવાય છે?
જવાબ: 1- ભારતમાં સૌથી વધુ કેળા ખવાય છે. 

સવાલ: 2- અખરોટ ખાવાથી કઈ બીમારીમાં ફાયદો મળે છે?
જવાબ: 2- અખરોટ ખાવાથી હ્રદયની બીમારીમાં ફાયદો મળી શકે છે. 

સવાલ: 3- કયા જાનવરનું દૂધ પીવાથી માણસ બેભાન થઈ જાય છે?
જવાબ: 3- હાથણીનું દૂધ પીવાથી માણસ બેભાન થઈ જાય છે. 

સવાલ: 4- કયું શાક મહિનાઓ સુધી ખરાબ થતું નથી?
જવાબ: 4- કાશીફલનું શાક મહિનાઓ સુધી ખરાબ થતું નથી. 

સવાલ: 5- વાદળી રંગના ઈંડા આપનારી મરઘી કયા દેશમાં મળી આવે છે?
જવાબ: 5- વાદળી રંગના ઈંડા આપતી મરઘી ચીલીમાં મળી આવે છે. 

સવાલ: 6- કયા જાનવરના મોઢામાં સૌથી વધુ દાંત મળી આવે છે?
જવાબ: 6- મગરમચ્છના મોઢામાં સૌથી વધુ દાંત મળી આવે છે. 

સવાલ: 7- દુનિયાના કયા દેશના લોકો ખાવાનામાં જૈતુનના તેલનો સૌથી વધુ ઉપયોગ કરે છે?
જવાબ: 7- રશિયાના લોકો ખાવાનામાં જૈતુનના તેલનો ઉપયોગ સૌથી વધુ કરે છે. 

સવાલ: 8- કયું પક્ષી પોતાને અરીસામાં ઓળખી શકે છે?
જવાબ: 8- કબૂતર પોતાને અરીસામાં ઓળખી શકે છે. 

સવાલ: 9- કયું પક્ષી છે જે દૂધને પાણીથી અલગ કરીને દૂધ પી જાય છે?
જવાબ: 9- ભારતમાં સદીઓથી એવી માન્યતા રહી છે કે હંસ દૂધમાંથી પાણી અલગ કરી શકે છે અને દૂધ પી જાય છે. કેટલીક પુરાણી કથાઓ (નીર ક્ષીર વિવેક)માં પણ આ ઘટનાનો ઉલ્લેખ છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More