Home> LifeStyle
Advertisement
Prev
Next

પરીણિત મહિલાઓ લગ્ન બાદ Google પર સૌથી વધુ આ વસ્તુ કરે છે સર્ચ ! પુરૂષોને તો સાંભળી લાગશે ઝટકો

Married Women Search Most on Google: ભલે તે માણસ કોઇ મોટી હસ્તી હોય કે સામાન્ય વ્યક્તિ, તમામ પોતાના પ્રશ્નોના જવાબ શોધવા માટે ગૂગલનો સહારો લે છે.  ગત ઘણા દાયકાઓથી ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. લોકોનું માનવું છે કે ગૂગલ પાસે દુનિયાના દરેક પ્રશ્નના જવાબ હોય છે. પરંતુ તાજેતરમાં જ એક રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે લગ્ન બાદ મોટાભાગને મહિલાઓ ગૂગલ પર શું સર્ચ કરે છે. આ રિઝલ્ટ જોઇને તમે પણ તમારું હસું રોકી શકશો નહી. 

fallbacks

ઘણીવાર મહિલાઓ ગૂગલને એક વિચિત્ર પ્રશ્ન પૂછે છે. આ સર્ચ હિસ્ટ્રીમાં સૌથી વધુ ચોંકાવનારી વાત સામે આવે છે એ તે છે કે પોતાના પતિને જોરૂ કા ગુલામ કેવી બનાવીએ. આ ઉપરાંત પત્નીઓ એ પણ સતત સર્ચ કરે છે કે તેમના માટે લગ્ન બાદ બાળક પેદા કરવાનો યોગ સમય કયો છે. સામાન્ય રીતે પત્નીઓને ટેન્શન રહે છે. 

જોતા જ ચિતરી ચઢે અને ભગાડવા દોડીએ એવી ગરોળી તમને બનાવી શકે છે કરોડપતિ!

ગૂગલન એક ડેટા અનુસાર પરણિત મહિલાઓ આ સર્ચ એન્જીન પર આ સર્ચ કરે છે કે કેવી રીતે જાણીએ કે પતિને શું પસંદ છે. આ દુનિયાની દરેક મહિલાનો લગ્ન બાદ પ્રશ્ન રહે છે કે આખરે તેના પતિને કઇ વસ્તુ પસંદ છે. આ ઉપરાંત મહિલાઓ એ પણ જોવાનું પસંદ કરે છે કે પતિઓની ચોઇસ શું છે અને તેને શું પસંદ અને નાપસંદ છે. આ પ્રશ્ન ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ એ પણ સર્ચ કરે છે કે પોતાના પતિનું દિલ કેવી રીતે જીતે, તેમને કઇ રીતે ખુશ રાખે.  

Coconut Oil: નાળિયેર તેલમાં આ પાવડર મિક્સ કરી લગાડો વાળમાં, કલર વિના સફેદ વાળ કાળા

આ પ્રશ્નોમાં પણ મહિલાઓને રસ

  • મહિલાઓ જાણે છે કે લગ્ન પછી તેમને પોતાના નવા પરિવારમાં કઇ રીતે વર્તવું જોઇએ, તે પરિવાર, પોતાના સાસરીનો ભાગ બની શકે છે.
  • પોતાના પરિવારની જવાબદારી કેવી ઉઠાવવામાં આવશે.
  • લગ્ન પછી પોતાનો બિઝનેસ કેવી રીતે ચલાવી શકાય અને પરિવારને બિઝનેસની સાથે કેવી હેન્ડલ કરવો કરવો જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More