શર્લિન ચોપડા (Sherlyn Chopra) બોલીવુડની સૌથી ફીટ અભિનેત્રીઓમાંથી એક છે. લોકડાઉન દરમિયાન તે પણ દરેકની માફક ઘરમાં લોક છે. શર્લિન હંમેશા પોતાના ફોટોઝ અને વીડિયોને પોતાના સોશિયલ મીડિયા (Socila Media) પ્લેટફોર્મ પર શેર કરવાનું પસંદ કરે છે.
શર્લિન ફિટનેસને લઇને ખૂબ વધુ સીરિયસ રહે છે, અને પોતાના વર્કઆઉટ રૂટીને પણ ક્યારેય ભૂલતી નથી.
આપણે મોટાભાગે જોયું છે કે તે હંમેશા પોતાના લુક સાથે કેટલાક નવા પ્રયોગ કરે છે, તેના પર તેમણે ફરીથી એવું જ કર્યું છે.
પોસ્ટમાં શર્લિન ચોપડા ખૂબ ફિટ અને સુંદર દેખાઇ રહી છે. તેમના જેવી બોડી પ્રાપ્ત કરવી દરેક છોકરીનું સપનું હોય છે.
તેમને સ્લિમ બોડી તેમની હંમેશા વર્કઆઉટ કરવા અને ફીટ રહેવા માટે પ્રેરિત કરે છે.
શર્લિન ચોપડાએ પોતાના લુકને સંપૂર્ણપણે બદલી દીધો છે અને તે પહેલાં કરતાં વધુ ફીટ અને આત્મવિશ્વાસથી ભરેલી જોવા મળી રહી છે.
(ફોટો સાભાર: તમામ ફોટો શર્લિન ચોપડાના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.)