Home> Spiritual
Advertisement
Prev
Next

આવી સ્ત્રીઓ પોતાના પતિને આપે છે દગો, તમારી પત્નીના શરીર પર આ નિશાન હોય તો ચેતી જજો

Samudrik Shastra: કોઈ પણ વ્યક્તિના વ્યવહારને જાણવા માટે તેમના હાવભાવ જાણવા જરૂરી હોય છે. પંરતુ સામુદ્રિક શાસ્ત્રના અનુસાર, તમારા શરીરના બનાવટથી કોઈનો પણ વ્યવહાર માલૂમ કરી શકાય છે
 

આવી સ્ત્રીઓ પોતાના પતિને આપે છે દગો, તમારી પત્નીના શરીર પર આ નિશાન હોય તો ચેતી જજો

Samudrik Shastra About Women: સામુદ્રિક શાસ્ત્રમાં મનુષ્યના શરીરના અંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના દ્વારા વ્યક્તિ પોતાના વ્યવહાર અને ભવિષ્ય વિશે જાણકારી મેળવી શકે છે. કોઈ પણ વ્યક્તિના હાથપગની બનાવટ તેમજ સંરચનાના માધ્યમથી તેના સ્વભાવ વિશે જાણી શકાય છે. સાથે જ એ પણ જાણી શકાય છે કે, લોકોનું ભવિષ્ય તેના મુજબ કેવુ રહેશે. (Samudrik Shastra About Women) સામુદ્રિક શાસ્ત્રમાં કેટલીક એવી (Samudrik Shastra in Hindi) મહિલાઓના શરીરના બનાવટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તેમના પતિને દગો આપી શકે છે, આવો જાણીએ આ વિશે. 

fallbacks

પતિને દગો આપે છે આવી મહિલાઓ

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જે મહિલાઓના પગ લાંબા અને સુંદર હોય છે, તેને શુભ માનવામાં આવે છે. આવી મહિલાઓના જીવનમાં ધનદોલતની અછત આવતી નથી. પંરતું આવી મહિલાઓ પતિ સાથે ક્યારેય વફાદારી કરતી નથી.

જે મહિલાઓની નાભિ મોટી અને ઊંડી હોય છે, તેને પણ શુભ માનવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, આવી મહિલાઓના જીવનમાં ધન, સુખ અને સંતાનની કમી આવતી નથી.

આ પણ વાંચો : 

ટોપલેસ થઈ આ હિરોઈને બોલિવૂડમાં મચાવ્યો હતો તહેલકો, એક ભૂલને કારણે કારકિર્દી રોળાઈ

મુંબઈની ખાનગી હોસ્પિટલમાં થઈ રિષભ પંતની સર્જરી, રિકવરી વિશે ડોક્ટરોએ આપ્યા અપડેટ

સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, જે મહિલાઓની છાતી પહોળી હોય છે, તેઓ સાહસિક, અહંકારી અને ક્રોધી સ્વભાવની હોય છે. પોતાના સ્વભાવને કારણે તેમનો પરિવાર પર રાજ ચાલે છે.

જે મહિલાઓની છાતી પર હળવા વાળ હોય છે, તેઓ પુરુષોની જલ્દી આકર્ષિત કરે છે. આવી મહિલાઓને તક મળે તો તે પોતાના પતિને દગો આપવાથી ચૂકતી નથી.

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જે મહિલાઓની છાતી પર હળવા વાળ હોય છે, તે પતિ સામે ખોટુ બોલવામાં પણ માહેર હોય છે.  

આ પણ વાંચો : જાદુનો ખજાનો છે ગોળ, દવા વગર દૂર કરશે સ્કીનની અનેક સમસ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More