Home> Spiritual
Advertisement
Prev
Next

6 માર્ચે ઉદય થશે શનિ, આ 5 રાશિના જાતકો રહે સાવધાન, એક પછી એક સમસ્યાનો કરવો પડશે સામનો

Shani Uday On March 6: શનિ હોળીના એક દિવસ પહેલા કુંભ રાશિમાં ઉદય થશે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ ઘટના ખૂબ જ મહત્વની છે અને તેના કારણે કેટલીક રાશિના લોકોને ખૂબ જ લાભ પ્રાપ્ત થશે. સાથે જ કેટલીક રાશિ એવી પણ છે જેના માટે આ સમય હાનિકારક સિદ્ધ થશે.

6 માર્ચે ઉદય થશે શનિ, આ 5 રાશિના જાતકો રહે સાવધાન, એક પછી એક સમસ્યાનો કરવો પડશે સામનો

Shani Uday On March 6: ન્યાયના દેવતા શનિ 6 માર્ચે ઉદય થશે. શનિ હોળીના એક દિવસ પહેલા કુંભ રાશિમાં ઉદય થશે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ ઘટના ખૂબ જ મહત્વની છે અને તેના કારણે કેટલીક રાશિના લોકોને ખૂબ જ લાભ પ્રાપ્ત થશે. સાથે જ કેટલીક રાશિ એવી પણ છે જેના માટે આ સમય હાનિકારક સિદ્ધ થશે. ખાસ કરીને પાંચ રાશિના લોકો એવા છે જેમના માટે આ સમય નુકસાનકારક સાબિત થશે તેથી તેમણે સાવધાન રહેવું જોઈએ. 

fallbacks

મેષ રાશિ

શનિનું ઉદય થવું મેષ રાશિના જાતકો માટે સંકટનું કારણ બનશે. જો તમે કોઈ નવા પ્રોજેક્ટમાં પૈસા રોકવા ઈચ્છતા હોય તો હાલ અટકી જવું. આવકમાં વધારો નહીં થાય પરંતુ ખર્ચામાં વધારો થશે. ઓફિસમાં સહ કર્મચારીઓ સાથે સમસ્યા આવી શકે છે અને કામનું ભારણ પણ વધશે.

આ પણ વાંચો:

મિથુન રાશિમાં પ્રવેશ કરશે મંગળ, આ 4 રાશિના લોકો થશે માલામાલ, દરેક કાર્ય થશે સફળ

ઘરમાં ગરીબી અને ક્લેશ વધારે છે આ વસ્તુઓ, હોળી પહેલા ફેંકી દો આ 4 વસ્તુને ઘરની બહાર

આ લોકોએ ભૂલથી પણ હોલિકા દહનના દર્શન ન કરવા જોઈએ, કરે તો થાય છે બરબાદી

કન્યા રાશિ

શનિના ગોચરથી પરિવારમાં મતભેદ થશે. અજાણ્યા લોકો સાથે નાણાંની લેનદેન કરતી વખતે સાવધાન રહેવું. બિઝનેસ અને પર્સનલ સિક્રેટ કોઈ સાથે શેર ન કરો. દાંપત્ય જીવનમાં સમસ્યાઓ આવી શકે છે અને વાત છુટાછેડા સુધી પણ પહોંચી શકે. 

વૃશ્ચિક રાશિ

આ રાશિના જાતકોના હાથમાંથી કોઈ મોટો સોદો નીકળી શકે છે. વેપારીઓ માટે આ સમય મુશ્કેલી ભર્યો હશે. બ્રોક્લેશ થઈ શકે છે. રોકાણ નુકસાન કરનાર સાબિત થશે. પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લોકો માટે સમય મુશ્કેલીભર્યો.

મકર રાશિ

ભાઈ બહેનો સાથે સંપત્તિને લઈને વિવાદ શક્ય છે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. પ્રોફેશનલ લાઇફમાં પણ પડકારનો સામનો કરવો પડશે. નોકરીને લઈને સમસ્યા આવી શકે છે. પરિવારના લોકો સાથે સંબંધ બગડી શકે છે.

મીન રાશિ

ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેવો. આમ કરવાથી સંકટનું કારણ બની શકે છે. બીમારીના કારણે ખર્ચ વધશે. દુર્ઘટનાના યોગ પણ બની રહ્યા છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More