Home> Sports
Advertisement
Prev
Next

ભારત સામે હારથી પાકિસ્તાની થઇ ફજેતી, સોશિયલ મીડિયા પર સામે આવ્યું મીમ્સનું પૂર

T20 World Cup 2022: પાકિસ્તાનના હારતાં જ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવી ગયું છે. આવો તમને બતાવીએ કે ભારતીય પ્રશંસક કેવી રીતે પાકિસ્તાન ક્રિકેટ ટીમની ધજિયા ઉડાવી રહ્યા છે. 

ભારત સામે હારથી પાકિસ્તાની થઇ ફજેતી, સોશિયલ મીડિયા પર સામે આવ્યું મીમ્સનું પૂર

IND vs PAK T20 World Cup 2022: ટી20 વર્લ્ડકપ 2022 માં ભારતીય ક્રિકેટ ટીમે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને આકરી હાર આપી શાનદાર જીત નોંધાવી છે. રવિવારે (23 ઓક્ટોબરે) મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) માં ભારત વિરૂદ્ધ પાકિસ્તાની ટીમના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. વિરાટ કોહલીની ધમાકેદાર ઇનિંગે પાકિસ્તાનના સપના પર પાણી ફેરવી દીધું. સુપર 12 મેચમાં પાકિસ્તાને ભારતને 159 રનનો ટાર્ગેટ આપ્યો. જેને ભારતીય ટીમે રોમાંચક સંઘર્ષ સાથે પાર પાડ્યો. ભારતની જીતમાં વિરાટ કોહલીની ઇનિંગ વિશેષ રહી. અંતિમ બોલ સુધી સંઘર્ષ કરતાં વિરાટે નોટ આઉટ રહેતાં પોતાની ટીમને જીત અપાવી. પાકિસ્તાનના હારતા જ સોશિયલ મીડિયા પર મીમ્સની પૂર આવી ગઇ છે. આવો તમને જણાવી દઇએ કે ભારતીય પ્રશંસક કેવી રીતે પાકિસ્તાન ક્રિકેટ ટીમની મજાક ઉડાવી રહ્યા છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More