Home> Sports
Advertisement
Prev
Next

ધોનીની લાડલીએ સ્કૂલમાં બનાવી રંગોળી, તસવીરો થઇ Viral

આ તસવીરોમાં જીવા તેની સ્કૂલમાં રંગોળી બનાવતી જોવા મળી રહી છે. જોકે આ તસવીર દિવાળીની છે કે તે પહેલાની તેની પુષ્ટી થઇ નથી.

ધોનીની લાડલીએ સ્કૂલમાં બનાવી રંગોળી, તસવીરો થઇ Viral

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની લાડલી દિકરી જીવાની લોકપ્રિયતા તેના પિતા કરતા ઓછી નથી. તેના પિતા ધોનીની જેમ જીવા પણ ઇન્ટરનેટની મોટી સેલિબ્રિટી બની ગઇ છે. સોશિયલ મીડિયા પર જીવાની કોઇ તસવીર અથવા વીડિયો આવે છે તો તેને વાયરલ થવામાં વાર નથી લાગતી. આમ તો જીવા ધોની તેની ક્યૂટ અને નટખટ અદાઓથી હમેશાં બધાનું દિલ જીતી લે છે. તે હમેશાં કઇંક ને કઇંક કરતી રહેતી હોય છે અને બધાનું દિલ જીતી લે છે.

fallbacks

આ વખતે સોશિયલ મીડિયા પર જીવાના સ્કૂલની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં જીવા તેની સ્કૂલમાં રંગોળી બનાવતી જોવા મળી રહી છે. જોકે આ તસવીર દિવાળીની છે કે તે પહેલાની તેની પુષ્ટી થઇ નથી. પરંતુ સોશિયલ મીડિયામાં આ તસવીર દિવાળીના સમય પર વાયરલ થઇ રહી છે.

જીવા તેની સ્કૂલમાં તેના ફ્રેન્ડ્સની સાથે રંગોળી બનાવતી જોવા મળી રહી છે. જીવાના ફેન્સ તેની આ તસવીરને ઘણી પસંદ કરી રહ્યાં છે. આ પહેલા જીવાને મેથ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જીવાનો વીડિયો અને આ તસવીર જોયા પછી ફેન્સનું કહેવું છે કે તે તેના પિતા ધોનીની જેમ દરેક કામમાં એક્સપર્ટ છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Ziva making rangoli at her school 😍❤️ . #talent #talented #babyboo #rangoli #diwali

A post shared by ZIVA SINGH DHONI (@zivaasinghdhoni006) on

સ્કૂલમાં તેના મિત્રો સાથે રંગોળીમાં રંગ પૂરતી જીવા ખૂંબ સુંદર દેખાઇ રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

A post shared by Sakshi Singh Dhoni FC 🍓 (@_sakshisingh_r) on

જીવાની આ તસવીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

આ પહેલા જીવાના સ્કૂલ ફંક્શનની તસવીર પણ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ હતી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sakshi Singh Dhoni FC 🍓 (@_sakshisingh_r) on

તમને જણાવી દઇએ કે આઇપીએલ 2018 દરમિયાન જીવા આખી સીઝનની દરેક મેચમાં તેના પિતા મહેન્દ્ર સિંહ ધોની સાથે જોવા મળી હતી. આઇપીએલ દરમિયાન જીવાની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. જેણે ધોની અને જીવાના ફેન્સે ઘણી પસંદ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More